કતાર વર્લ્ડકપ ફૂટબૉલ 2022 : અહીં જાણો ક્યાં કોની સાથે થશે મૅચ, પૂરું શેડ્યૂલ અને લાઇવ સ્કોર

20 નવેમ્બરથી કતારમાં ફૂટબૉલનો વર્લ્ડકપ શરૂ થઈ ગયો છે.

આ વખતે વર્લ્ડકપ કુલ 28 દિવસ સુધી રમાશે

આ દરમિયાન કુલ 64 મૅચ રમાશે અને 18 ડિસેમ્બરે તેની ફાઇનલ મૅચ રમાશે.

તમને અહીં દરેક મૅચનું અપડેટ મળશે.