અબજો અને કરોડોની કમાણી કરતા યજમાન, ખેલાડી અને આયોજક

આખી દુનિયામાં ફૂટબૉલ વિશ્વકપનો ફિવર ચઢ્યો છે ત્યારે જાણીએ કે આનાથી ફાયદો કોને અને કેવી રીતે થાય છે.

સૌથી પહેલા યજમાન દેશને ફાયદો થાય છે.

એ દેશનું -ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરે છે. ટ્રેનિંગ ગ્રાઉન્ડ અને એડવર્ટાઇઝિંગની તકો મળે છે.

એવું પણ મનાય છે કે આવી મેગા ઇવેન્ટની યજમાનીથી યજમાન શહેરના ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન અને સુરક્ષા નેટવર્કમાં સુધારો થાય છે.

ઉપરાંત ત્યાં હોટેલ અને રેસ્ટોરન્ટના બિઝનેસને પણ નફો મળે છે.

યજમાન દેશ સિવાય ખેલાડીઓ અને આયોજકોને પણ ફાયદો થાય છે.

સૌથી મોટો ફાયદો ફિફા એટલે કે એટલે કે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબૉલ એસોસિએશનને થાય છે.

કેવી રીતે થાય છે બધાને આ ફાયદો જાણવા માટે જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો