મહારાણી એલિઝાબેથ : જીવનયાત્રાની ઐતિહાસિક તસવીરો

મહારાણી એલિઝાબેથને તેમના જવાબદારી નિભાવવાના મજબૂત ઇરાદાઓ માટે હંમેશાં યાદ કરવામાં આવશે. તેમણે પોતાનું સમગ્ર જીવન તેમના તાજ અને પોતાની જનતાના નામે કરી દીધું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો