મહારાણી એલિઝાબેથને તેમના જવાબદારી નિભાવવાના મજબૂત ઇરાદાઓ માટે હંમેશાં યાદ કરવામાં આવશે. તેમણે પોતાનું સમગ્ર જીવન તેમના તાજ અને પોતાની જનતાના નામે કરી દીધું હતું.
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, કહેવાય છે કે ખૂબ ઓછી ઉંમરમાં જ એલિઝાબેથે અભિવાદન ઝીલીને સંબંધોન કરવાની શાહી રીત શીખી લીધી હતી
ઇમેજ કૅપ્શન, એલિઝાબેથ અને 1930માં જન્મેલાં તેમનાં નાનાં બહેન માર્ગરેટે ઘરે જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, દ્વિતીય વિશ્વયુદ્ધના લગભગ એક વર્ષ પહેલાં એલિઝાબેથની તેમના પરિવાર સાથેની તસવીર
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન શાહી પરિવારને કેટલાંક વર્ષ કેનેડામાં પસાર કરવા પડ્યાં હતાં
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, 1937ની આ તસવીર એ દિવસોની છે જ્યારે એલિઝાબેથ એક ગાઇડ તરીકે કામ કરી રહ્યાં હતાં
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, 20 નવેમ્બર 1947ના રોજ તેમણે ગ્રીસના પ્રિન્સ ફિલિપ સાથે લગ્ન કર્યાં
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, 1948માં તેમના પ્રથમ સંતાન તરીકે પ્રિન્સ ચાર્લ્સનો જન્મ થયો
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, 1950માં ચાર્લ્સનાં નાનાં બહેનનો જન્મ થયો
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, વર્ષ 1956ની આ તસવીર પોલો મૅચ જોઈને બહાર નીકળી રહેલાં એલિઝાબેથ અને તેમના પુત્ર ચાર્લ્સની છે
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, એલિઝાબેથ અને ચાર્લ્સ, બંનેને ઘોડેસવારીનો ખૂબ શોખ હતો
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, એલિઝાબેથ અને તેમનો ચર્ચિત રોલેઈ કૅમેરા. તસવીર 1981ની છે
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, વર્ષ 1977માં લગભગ દસ અઠવાડિયાંની લાંબી 36 દેશોની યાત્રા કરીને પરત ફરેલાં ક્વીન એલિઝાબેથનું બ્રિટનમાં ખૂબ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, એલિઝાબેથ અને તેમનો ચર્ચિત રોલેઈ કૅમેરા. તસવીર 1981ની છે
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, વર્ષ 1989માં પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન અને તેમનાં પત્ની નેન્સી સાથે એલિઝાબેથ
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, વર્ષ 1947 બાદ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાની મુલાકાતે ગયેલાં ક્વીન એલિઝાબેથનું રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાએ સ્વાગત કર્યું હતું
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, આ તસવીર વર્ષ 2006ની છે, પોતાના 80મા જન્મદિવસ પર શુભકામનાઓ સંદેશવાળાં કાર્ડ જોતાં ક્વીન એલિઝાબેથ
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, વર્ષ 2007માં મહારાણી એલિઝાબેથે પોતાની ડાયમંડ ઍનિવર્સરીની ઉજવણી કરી હતી
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, વર્ષ 2014માં અભિનેત્રી એન્જલીના જૉલી મહારાણીને મળવા પહોંચ્યાં હતાં. બંનેની મુલાકાત બકિંઘમ પૅલેસમાં થઈ હતી
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, વર્ષ 2016માં મહારાણી એલિઝાબેથે પોતાના 90મા જન્મદિવસની ઉજવણી કરી હતી, જૂન 2016માં તેમના જન્મદિવસની ઉજવણી માટે અનેક આયોજન કરવામાં આવ્યાં હતાં
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો