અરબી સમુદ્રમાં સર્જાઈ નવી સિસ્ટમ, ગુજરાત પર અસર થશે ખરી?

બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમ વાવાઝોડું બની શકે છે, જેના કારણે આંદમાન નિકોબાર પુડ્ડુચેરી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના તટીય વિસ્તારમાં અરબ સાગરમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે, જેના કારણે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર અને કોંકણના વિસ્તારમાં વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમની શું સ્થિતિ થઈ? આ બન્ને સિસ્ટમની ગુજરાત પર અસર થશે ખરી?

જુઓ વીડિયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન