You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દેશભરમાં હોળી-ધુળેટીનો રંગ જુઓ તસવીરોમાં
કરોડો ભારતીયો રંગોના તહેવાર હોળી-ધુળેટીની ઉજવણી કરી રહ્યા છે.
વસંતમાં આવતો આ ઉત્સવ એ બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે અને આ સાથે જ દેશમાં શિયાળાનો અંત આવતો હોય છે.
હોળીના દિવસે લોકો હોલિકા દહન કરે છે અને ધુળેટીના દિવસે મિત્રો અને પરિવારજનો પર અબીલ-ગુલાલ, રંગો છાંટીને તહેવારની ઉજવણી કરે છે.
આ દિવસોમાં અનેક વિસ્તારોમાં પરંપરાગત મીઠાઈઓ બનાવવાનું પણ ચલણ રહ્યું છે.
દેશભરમાં કેવી રીતે હોળી-ધુળેટીની ઉજવણી થઈ રહી છે એ જુઓ તસવીરોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન