દેશભરમાં હોળી-ધુળેટીનો રંગ જુઓ તસવીરોમાં

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ગુજરાત સહિત દેશ-વિદેશમાં હોળી-ધુળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો છેકરોડો ભારતીયો રંગોના તહેવાર હોળી-ધુળેટીની ઉજવણી કરી રહ્યા છે.
વસંતમાં આવતો આ ઉત્સવ એ બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે અને આ સાથે જ દેશમાં શિયાળાનો અંત આવતો હોય છે.
હોળીના દિવસે લોકો હોલિકા દહન કરે છે અને ધુળેટીના દિવસે મિત્રો અને પરિવારજનો પર અબીલ-ગુલાલ, રંગો છાંટીને તહેવારની ઉજવણી કરે છે.
આ દિવસોમાં અનેક વિસ્તારોમાં પરંપરાગત મીઠાઈઓ બનાવવાનું પણ ચલણ રહ્યું છે.
દેશભરમાં કેવી રીતે હોળી-ધુળેટીની ઉજવણી થઈ રહી છે એ જુઓ તસવીરોમાં...

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, વસંતમાં આવતો આ તહેવાર એ શિયાળાનો અંત ગણાય છે
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં હોલિકા દહનની એક તસવીર જેમાં જ્વાળાઓ 35 ફૂટ સુધી ગઈ હતી
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, રાધા અને કૃષ્ણ સાથેના વિશેષ જોડાણને કારણે વૃંદાવનમાં હોળીની વિશેષ ઉજવણી થાય છે 
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, કોલકાતામાં રૉલ્સ-રોયસમાં હોળીની ઉજવણી 
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ઉત્તર પ્રદેશના બરસાનામાં યોજાતી પરંપરાગત લઠમાર હોળીની ઉજવણીની એક તસવીર 
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, કોલકાતામાં અંધ તથા શારીરિક વિકલાંગ લોકોએ કરેલી હોળીની ઉજવણી 
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, અનેક રાજ્યોમાં હોળીના તહેવારને અનુલક્ષીને પરંપરાગત મીઠાઈઓ બનાવવાનું ચલણ પણ રહ્યું છે
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, આબાલવૃદ્ધ સૌ આ તહેવારની ઉજવણી કરે છે 
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, બાળકોનો પણ આ પ્રિય તહેવાર ગણાય છે 
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, રંગોનો તહેવાર હોળી
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પાડોશી દેશ નેપાળમાં પણ હોળી ઉજવાય છે. તસવીર દરબાર સ્ક્વેર, કાઠમંડુની છેબીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન