કૅનેડામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ સામે હવે દેશનિકાલની તલવાર કેમ લટકી રહી છે?

કૅનેડામાં રહેતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ ચિંતિત છે કારણકે તેમની વર્ક પરમિટ સમાપ્ત થઈ ચૂકી છે અને હવે નાગરિકતા મેળવવાનો કોઈ રસ્તો નથી.

વર્ષ 2019માં પંજાબથી કૅનેડા ગયેલા જશનપ્રીતસિંહ પણ એ વિદ્યાર્થીઓ પૈકીના એક છે જેમણે આ પ્રકારની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે.

જશનપ્રીતસિંહ અને તેમના જેવા અનેક ભારતીય વિદ્યાર્થીઓ સામે કૅનેડામાં નાગરિકતાને લઈને કેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે? જાણો આ વીડિયો અહેવાલમાં...