અર્જુન પરમાર

અર્જુન પરમાર માહિતીના અધિકારના આધારે અનેક અહેવાલો તૈયાર કર્યા છે. 7.5 વર્ષનો પત્રકારત્વનો અનુભવ ધરાવતા અર્જુન પરમાર દલિતો અને હાંસિયામાં ધકેલાયેલા સમુદાયો પર રિપોર્ટિંગ કરે છે. તેમણે ફાઇલ કરેલી આરટીઆઈના આધારે તૈયાર કરેલા અહેવાલો પર અનેક પ્રકાશનોએ રિપોર્ટિંગ કર્યું છે.