ટોક્યો ઑલિમ્પિક : ભારતીય ખેલાડીઓનો ક્યારે-ક્યારે મુકાબલો?

ટોક્યો ઑલિમ્પિકમાં ભારતના 127 ઍથ્લીટ ભાગ લઈ રહ્યાં છે, તેમાં 56 મહિલા ઍથ્લીટ પણ સામેલ છે.

ભારતીય ઍથ્લીટોનો મુકાબલો ક્યારે-ક્યારે છે, એ આ ચાર્ટમાં જોઈ શકાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો