ગુજરાત સ્થાપનાદિને ઐતિહાસિક તસવીરી સફર

ગુજરાત સ્થાપનાદિવસ વિશેષ

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, ગુજરાત સ્થાપનાદિવસ વિશેષ

વર્ષ 1956માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી ભાષી લોકોને અલગ ગુજરાતની આશા બંધાઈ. એ આશાનું પરિણામ આવ્યું પહેલી મે, 1960ના દિવસે, જ્યારે બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં.

'મહાગુજરાત આંદોલન' એ આઝાદી બાદ ગુજરાતી પ્રજાનું સૌથી મોટું આંદોલન હતું. હડતાળો, વિદ્યાર્થીદેખાવો, જંગી સરઘસો, પોલીસનો ગોળીબાર, વિદ્યાર્થીઓનાં મૃત્યુ અને ગુજરાતી ભાષી વિસ્તારોમાં ફેલાયેલી અરાજકતાનો અંત ત્યારે આવ્યો જ્યારે ગુજરાતની સ્થાપના થઈ.

ત્યારે સ્થાપનાદિને માણો ઐતિહાસિક ગુજરાતની ઝાંખી તસવીરોમાં...

line
મહાગુજરાત આંદોલન સમયે 1958માં અમદાવાદમાં જંગી રેલી.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, મહાગુજરાત આંદોલન સમયે 1958માં અમદાવાદમાં જંગી રેલી
line
મૂકસેવક રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, મૂકસેવક રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના
line
1962માં ચીન સાથે યુદ્ધ સમયે મહિલાઓએ મુખ્યમંત્રી જીવરાજ મહેતાને પોતાનાં કિંમતી ઘરેણાં અર્પણ કર્યાં.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, 1962માં ચીન સાથે યુદ્ધ સમયે મહિલાઓએ મુખ્યમંત્રી જીવરાજ મહેતાને પોતાનાં કિંમતી ઘરેણાં અર્પણ કર્યાં
line
05-04-1961ના રોજ સરદાર સરોવર યોજનાનું ખાતમુહૂર્ત કરતા જવાહરલાલ નેહરુ અને જીવરાજ મહેતા.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, 05-04-1961ના રોજ સરદાર સરોવર યોજનાનું ખાતમુહૂર્ત કરતા જવાહરલાલ નેહરુ અને જીવરાજ મહેતા
line
1964માં સાબરમતી આશ્રમમાં પરીક્ષિતલાલ મજમુદાર સાથે ક્વીન ઍલિઝાબેથ.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, 1964માં સાબરમતી આશ્રમમાં પરીક્ષિતલાલ મજમુદાર સાથે ક્વીન ઍલિઝાબેથ
line
1968માં અમદાવાદમાં કોમી રમખાણો થયાં.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, 1968માં અમદાવાદમાં કોમી રમખાણો થયાં
line
1961માં ભાવનગરમાં એઆઈસીસીમાં નહેરુ, ઇંદિરા ગાંધી, મોરારજી દેસાઈ, ઢેબરભાઈ, જીવરાજ મહેતા વગેરે.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, 1961માં ભાવનગરમાં એઆઈસીસીમાં નહેરુ, ઇંદિરા ગાંધી, મોરારજી દેસાઈ, ઢેબરભાઈ, જીવરાજ મહેતા વગેરે
line
1975માં પક્ષપલટુ રાજનેતાઓના વિરોધમાં અમદાવાદમાં પૂતળાદહન.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, 1975માં પક્ષપલટુ રાજનેતાઓના વિરોધમાં અમદાવાદમાં પૂતળાદહન
line
1974ના નવનિર્માણ વખતે સિટી બસ પર આંદોલનકારી યુવાનો.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, 1974ના નવનિર્માણ વખતે સિટી બસ પર આંદોલનકારી યુવાનો
line
1959નાં કોમી રમખાણમાં સરહદના ગાંધી અબ્દુલ ગફાર ખાન સાથે મહંત સેવાદાસ મહારાજ.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, 1959નાં કોમી રમખાણમાં સરહદના ગાંધી અબ્દુલ ગફાર ખાન સાથે મહંત સેવાદાસ મહારાજ
line
1973માં અમદાવાદમાં ઇન્દિરા ગાંધીની ગાડી સામે રસ્તા પર સૂઈને વિરોધ.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, 1973માં અમદાવાદમાં ઇન્દિરા ગાંધીની ગાડી સામે રસ્તા પર સૂઈને વિરોધ
line
1975માં બાબુભાઈની સરકાર સામે ચીમનભાઈ પટેલનો બળવો.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, 1975માં બાબુભાઈની સરકાર સામે ચીમનભાઈ પટેલનો બળવો
line
1973માં અમદાવાદની સાબરમતી નદીમાં આવેલું વિનાશક પૂર.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, 1973માં અમદાવાદની સાબરમતી નદીમાં આવેલું વિનાશક પૂર
line
જીવરાજ મહેતા હિતેન્દ્ર દેસાઈ, ઢેબરભાઈ સહિત અગ્રણીઓ સાથે.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, જીવરાજ મહેતા હિતેન્દ્ર દેસાઈ, ઢેબરભાઈ સહિત અગ્રણીઓ સાથે
line
1975માં ગુજરાત યુનિવર્સિટી બહાર આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, 1975માં ગુજરાત યુનિવર્સિટી બહાર આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ
line
અછતનો ભોગ બનેલી ગાયો એક કૅમ્પમાં.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, અછતનો ભોગ બનેલી ગાયો એક કૅમ્પમાં
line
જીવરાજ મહેતાના નેતૃત્વવાળી સરકારની પ્રથમ કૅબિનેટ.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, જીવરાજ મહેતાના નેતૃત્વવાળી સરકારની પ્રથમ કૅબિનેટ
line
1985ના અનામતવિરોધી આંદોલનમાં અમદાવાદમાં રેલી.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, 1985ના અનામતવિરોધી આંદોલનમાં અમદાવાદમાં રેલી
line
(ડાબેથી) વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ, અમૃતલાલ હરગોવનદાસ અને અંબાલાલ સારાભાઈ સાથે વડા પ્રધાન નેહરુ.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, (ડાબેથી) વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ, અમૃતલાલ હરગોવનદાસ અને અંબાલાલ સારાભાઈ સાથે વડા પ્રધાન નેહરુ
line
1960માં ગુજરાત રાજ્યમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, 1960માં ગુજરાત રાજ્યમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી
line
1975માં ચીમનભાઈ પટેલના બળવા સામે બાબુભાઈ પટેલ ટેકેદારો સાથે.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, 1975માં ચીમનભાઈ પટેલના બળવા સામે બાબુભાઈ પટેલ ટેકેદારો સાથે
line
શહીદ થયેલા મહાગુજરાત આંદોલનકારીઓની વિધવાઓના હસ્તે 1962માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, શહીદ થયેલા મહાગુજરાત આંદોલનકારીઓની વિધવાઓના હસ્તે 1962માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી
line
સ્થાપના અગાઉ 28-02-1960ના રોજ બૉમ્બે સ્ટેટના ગુજરાતી સરકારી કર્મચારીઓ અમદાવાદ આવી પહોંચ્યા.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, સ્થાપના અગાઉ 28-02-1960ના રોજ બૉમ્બે સ્ટેટના ગુજરાતી સરકારી કર્મચારીઓ અમદાવાદ આવી પહોંચ્યા
line
1976માં કાલુપુર સ્વામીનારાયણ મંદિરમાં 'અંત્યજોને પ્રવેશ'.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, 1976માં કાલુપુર સ્વામીનારાયણ મંદિરમાં 'અંત્યજોને પ્રવેશ'
line
2001માં આવેલા વિનાશક ભૂકંપે તારાજી સર્જી.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, 2001માં આવેલા વિનાશક ભૂકંપે તારાજી સર્જી
line
ગુજરાતમાં નકલી પોલીસ ઍન્કાઉન્ટરો થયાં, પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓની સંડોવણી.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં નકલી પોલીસ ઍન્કાઉન્ટરો થયાં, પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓની સંડોવણી
line
2010માં ગુજરાત સ્થાપનાની સુવર્ણ જયંતીની ઉજવણી.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, 2010માં ગુજરાત સ્થાપનાની સુવર્ણ જયંતીની ઉજવણી
line
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો