સ્માર્ટ ચશ્માંથી ગુપ્ત રીતે મહિલાઓનો વીડિયો કેવી રીતે ફિલ્માવાય છે?

વીડિયો કૅપ્શન, સ્માર્ટ ચશ્માથી ગુપ્ત રીતે મહિલાઓનો વીડિયો કેવી રીતે ફિલ્માવાય છે?

21મી સદીમાં ટૅક્નૉલૉજી એટલી હદે ઍડ્વાન્સ્ડ બની ગઈ છે કે થોડાં વર્ષો પહેલાં અશક્ય જણાતી બાબતો હવે ખૂબ ઝડપથી શક્ય બનતી જઈ રહી છે.

કેટલાક આ પ્રગતિનો હકારાત્મક ઉપયોગ કરે છે, તો સામેની બાજુએ તેનો નકારાત્મક ઉપયોગ કરનારાં તત્ત્વો પણ હાજર ખરાં.

આવું જ એક નવું ઇનૉવેશન છે સ્માર્ટ ચશ્માં. પોતાના અનુભવોને કેદ કરી લેવામાં સહાયરૂપ આ ગેઝેટનો ખરાબ રીતે ઉપયોગ પણ કરાઈ રહ્યો છે.

સ્માર્ટ ચશ્માં વડે મહિલાઓની જાણ બહાર તેમનો વીડિયો બનાવી ઑનલાઇન પોસ્ટ કરી દેવાના ઘણા કિસ્સા તાજેતરમાં સામે આવ્યા છે.

આના કારણે મહિલાઓ કેવા પડકારો અને સમસ્યાઓનો સામનો કરે છે? જાણો, આ વીડિયોમાં.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ગુજરાત, ટૅક્નૉલૉજી, વિજ્ઞાન, મહિલા, સ્માર્ટ ચશ્મા

ઇમેજ સ્રોત, Georgia Poncia/BBC

ઇમેજ કૅપ્શન, ઉનાનું કહેવું છે કે આ ઘટના પહેલા તેમને સ્માર્ટ ચશ્મા કે તેના ઉપયોગ મામલે વધારે જાણકારી નહોતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન