KUTCH
| BJP | INC | Others |
|---|
SOUTH
| BJP | INC | Others |
|---|
NORTH
| BJP | INC | Others |
|---|
CENTRAL
| BJP | INC | Others |
|---|
SAURASHTRA
| BJP | INC | Others |
|---|

ગુજરાતમાં થયેલી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ. બીબીસી ન્યૂઝ ગુજરાતીએ ELECTION COMMISSION OF INDIAની માહિતીના આધારે જ પરિણામ આપ્યું હતું.
ગુજરાત વિધાનસભાની હાઇવોલ્ટેજ ચૂંટણીનું આજે પરિણામ આવ્યું. જેમાં ભાજપ 99 બેઠકો સાથે બહુમતીમાં છે. જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી છે.
ગુજરાત અને દેશ, વિદેશના તમામ સમાચારો સાથે અમે તમને સતત માહિતગાર કરતા રહીશું.
બીબીસી ન્યૂઝ ગુજરાતીએ વાચકો પાસે સચોટ પરિણામો પહોંચાડ્યા. વાચકો પણ અમારી સાથે જોડાયેલા રહ્યા ત્યારે અમે વાચકોનો આભાર માનીએ છીએ.
તમે આ રીતે જ અમારી સાથે સતત જોડાયેલા રહેશો એવી અપેક્ષા સાથે હું દિપક ચુડાસમા મિહિર રાવલ અને અમારી ટીમ સાથે તમારી રજા લઉં છું.

21:05 ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનું પરિણામ
ભાજપ - 99, કોંગ્રેસ - 77, ભારતીય ટ્રાઇબલ પાર્ટી - 2, એનસીપી - 1, અપક્ષ - 3 બેઠકો અપક્ષને ફાળે.
20:55 કયા કોંગ્રેસી ઉમેદવારોને ભાજપમાં આવવું મોંઘું પડ્યું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ભાજપ - 97, કોંગ્રેસ - 76, ભારતીય ટ્રાઇબલ પાર્ટી - 2, એનસીપી - 1, અપક્ષ - 3
થયાં છે. જેમાં 88 બેઠકો પર ભાજપની જીત થઈ છે. જ્યારે 73 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે. એનસીપી 1, ભારતીય ટ્રાઇબલ પાર્ટીને 2 તથા અપક્ષને 2 બેઠક મળી છે.
હાલ ભાજપ 2 બેઠકો પર લીડમાં છે તો કોંગ્રેસ 1 બેઠક પર લીડ કરી રહી છે.

20:30 ભાજપની ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં જીત બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહ દિલ્હીનાં ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા. અહીં કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આ સ્વાગતના ફોટોગ્રાફ અમિત શાહે ટ્વીટ કરીને શેર કર્યા છે. ટ્વીટમાં તેમણે લખ્યું કે ભાજપનાં મુખ્ય કાર્યાલય પર ઉજવણીની તસવીરો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

20:15 ભાજપના પાર્લમેન્ટરિ બોર્ડની બેઠક બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું કે ગુજરાતમાં મુખ્યમંત્રી કોને બનાવવા તે નક્કી કરવા માટે અરૂણ જેટલી અને ભાજપના જનરલ સેક્રેટરી સરોજ પાંડે ગુજરાત જશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

20:00 અત્યારસુધી 179 બેઠકોના પરિણામ જાહેર
ભાજપ - 97, કોંગ્રેસ - 76, ભારતીય ટ્રાઇબલ પાર્ટી - 2, એનસીપી - 1, અપક્ષ - 3
હાર્યા બાદ પણ હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે લડાઈ ચાલુ રહેશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3

19:41 ભાજપની જીત બાદ હાર્દિકનું ટ્વીટ
ટ્વીટમાં હાર્દિકે લખ્યું કે હાર્દિક નથી હાર્યો, બેરોજગારી હારી છે, શિક્ષણ હાર્યું છે, સ્વાસ્થ્યની હાર થઈ છે. ઉપરાંત તેણે લખ્યું કે સામાન્ય માનવી સાથે જોડાયેલા તમામ મુદ્દા હાર્યા છે. સાચું કહું તો ગુજરાતની જનતા હારી છે. ઈવીએમની ગરબડની જીત થઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4

19:30 અત્યારસુધી 177 બેઠકોના પરિણામ જાહેર
ભાજપ - 96, કોંગ્રેસ - 75, ભારતીય ટ્રાઇબલ પાર્ટી - 2, એનસીપી - 1, અપક્ષ - 3

19:23 મોદી પર જિગ્નેશ મેવાણીના પ્રહારો
"વડગામની જનતાએ વડનગરવાળાને જવાબ આપ્યો. 2-4 દિવસમાં વડગામથી વડનગર સુધીનો રોડ શો અને સફાઈ કર્મચારીઓના આંદોલનનું આયોજન કરવામાં આવશે. ઇમાનદારીની જીત આ જમાનામાં પણ થાય છે. વડગામની જનતાએ જે પ્રેમ આપ્યો તે અભૂતપૂર્વ છે. કાલથી જ લડાઈ ચાલુ થશે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5

19:00 અત્યારસુધી 175 બેઠકોના પરિણામ જાહેર
ભાજપ - 95, કોંગ્રેસ - 75, ભારતીય ટ્રાઇબલ પાર્ટી - 2, એનસીપી - 1, અપક્ષ - 2

18:57વડાપ્રધાન મોદીએ શું કહ્યું?

18:30 અત્યારસુધી 166 બેઠકોના પરિણામ જાહેર
ભાજપ - 93
કોંગ્રેસ - 75
ભારતીય ટ્રાઇબલ પાર્ટી - 1
એનસીપી - 1
અપક્ષ - 2

18:29 વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં આવેલાં ભાજપનાં કાર્યાલય પર પહોંચ્યા છે. અહીં ભાજપ અધ્યક્ષ અમિત શાહે તેમનું સ્વાગત કર્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6

18:00 અત્યારસુધી 166 બેઠકોના પરિણામ જાહેર
ભાજપ - 88
કોંગ્રેસ - 73
ભારતીય ટ્રાઇબલ પાર્ટી - 2
એનસીપી - 1
અપક્ષ - 2

17:55 નોટા(None of the Above)માં 5,50,000 જેટલાં લોકોએ મત આપ્યા છે. એટલે કે લોકોએ ઉમેદવારને મત આપવાને બદલે કોઈને પણ મત ના આપવાનું પસંદ કર્યું છે.
આ મતોની સંખ્યા વિધાનસભાની કોઈ એક બેઠક જેટલી થવા જાય છે.

17:42 અત્યારસુધી 160 બેઠકોના પરિણામ જાહેર થયાં છે. જેમાં 85 બેઠકો પર ભાજપની જીત થઈ છે. જ્યારે 70 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે. એનસીપી 1, ભારતીય ટ્રાઇબલ પાર્ટીને 2 તથા અપક્ષને 2 બેઠક મળી છે.

17:37RJ દેવકી સાથે પરિણામ પર ચર્ચા
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 1

17:27 કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ શું કહ્યું?

17:20 રૂપાણીએ હાર્દિક સામે સવાલ કર્યો

ઇમેજ સ્રોત, facebook/vijay rupani
હાર્દિક ક્યાં ગયો, સુરતમાં અમે જીત્યા, મહેસાણામાં અમે જીત્યા. પાટીદારો અમારી સાથે નથી એ વાત ખોટી.
હાર્દિકે કોંગ્રેસના એજન્ટ તરીકે કામ કર્યું. જનતા તેમને સ્વીકારશે નહીં.
કોંગ્રેસને સૌથી વધુ તકલીફ થઈ છે. કોંગ્રેસના બધા જ મોટા નેતાઓ એક સાથે હારી ગયા છે.
ભાજપ ગુજરાતમાં વધારે ઝડપથી આગળ વધશે.
મુખ્યમંત્રી કોણ બનશે તે મોવડી મંડળ નક્કી કરશે.
17:14હાર્દિક પટેલના વિરમગામમાં કોંગ્રેસ વિજયી ક્લિક કરીને જાણો શું છે કોંગ્રેસના વિજયનું કારણ?

17:00 અત્યારસુધી 143 બેઠકોના પરિણામ જાહેર થયાં છે. જેમાં 75 બેઠકો પર ભાજપની જીત થઈ છે. જ્યારે 70 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે. એનસીપી 1, ભારતીય ટ્રાઇબલ પાર્ટીને 2 તથા અપક્ષને 1 બેઠક મળી છે.

16:44 કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, "કોંગ્રેસ પાર્ટી પોતાની હાર સ્વીકારે છે અને બંને રાજ્યોમાં સરકારને અભિનંદન આપે છે. હું હિમાચલ પ્રદેશ અને ગુજરાતના લોકોના પ્રેમ માટે આભાર માનું છું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7

16:36 જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કર્યું, નફરત ફેલાવવા નહીં, મહોબત લૂંટાવવા આવ્યો છું. મનની વાત નહીં જનતાની વાત સાંભળવા આવ્યો છું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 8

16:30 રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની 53,755 મતોથી જીત થઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 9

16:20 રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરની 14,857 મતથી જીત થઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 10
16:08 અમિત શાહે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images

16:05 અત્યારસુધી 114 બેઠકોના પરિણામ જાહેર થયાં છે. જેમાં 58 બેઠકો પર ભાજપની જીત થઈ છે. જ્યારે 52 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે. એનસીપી 1, ભારતીય ટ્રાઇબલ પાર્ટીને 2 તથા અપક્ષને 1 બેઠક મળી છે.

15:56 બનાસકાંઠાના વડગામથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા જિગ્નેશ મેવાણીનો 19,696 મતથી વિજય થયો છે. તેઓ કોંગ્રેસના સમર્થનથી ચૂંટણી લડી રહ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 11

15:50 ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની 27,185 મતથી જીત થઈ છે.

15:44 ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને ભાજપના વિજય માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 12

15:42 ગુજરાતમાં ભાજપની જીત પર વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે આ વિકાસની જીત છે, ગુજરાતની જીત છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 13

15:40 દિલ્હીમાં ભાજપના કાર્યાલયે બીજેપી અધ્યક્ષ અમિત શાહને આવકારવા સર્મથકોની ભીડ ઉમટી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 14

15:36 અત્યારસુધી 92 બેઠકોના પરિણામ જાહેર થયાં છે. જેમાં 46 બેઠકો પર ભાજપની જીત થઈ છે. જ્યારે 42 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે. એનસીપી 1, ભારતીય ટ્રાઇબલ પાર્ટીને 2 તથા અપક્ષને 1 બેઠક મળી છે.

15:30 અમરેલી બેઠક પરથી કોંગ્રેસના પરેશ ધાનાણીનો 12,029 મતથી વિજય થયો છે.
ધોળકા બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા અને સરકારમાં મંત્રી ભૂપેન્દ્રસિંહ જાડેજાની 327 મતની પાતળી સરસાઈથી જીત થઈ છે.

15:20 હાર્દિક પટેલે કહ્યું ભાજપને હું અભિનંદન નથી આપતો

15:11 ધારી બેઠક પરથી ભાજપના દિલીપ સંઘાણીની કોંગ્રેસના જે.વી. કાકડીયા સામે 15,336 મતથી હાર થઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 15

15:10 અત્યારસુધી 63 બેઠકોના પરિણામ જાહેર થયાં છે. જેમાં 35 બેઠકો પર ભાજપની જીત થઈ છે. જ્યારે 26 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે. એનસીપી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીને 1-1 સીટો મળી છે.

14:58 હાર્દિક પટેલને જે શહેરમાં સૌથી વધુ સમર્થન મળતું હતું તે સુરત પશ્ચિમ બેઠક પરથી ભાજપના પૂર્ણેશ મોદીનો 77,882 મતથી વિજય થયો છે.
સુરતમાં ભાજપના સમર્થકોએ જીતની ઉજવણી કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 16

14:54 અમદાવાદની નિકોલ બેઠક પરથી ભાજપના જગદીશ પંચાલનો 24,880 મતથી વિજય થયો છે.

14:52 નાંદોદ બેઠક પરથી ભાજપના નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી શબ્દશરણ તડવીની કોંગ્રેસના પ્રેમસિંહ વસાવા સામે 6329 મતથી હાર થઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 17

14:48 સુરત જિલ્લાની 16 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપ આગળ છે. જ્યારે માત્ર એક બેઠક પર કોંગ્રેસ આગળ છે. સુરત જિલ્લો પાટીદારનો ગઢ મનાતો હતો. હાર્દિક પટેલને પણ સુરતમાં ભારે સમર્થન મળ્યું હતું. આમ છતાં અહીં કોંગ્રેસને બહુમતી મળતી દેખાતી નથી. ભાજપની સભાઓમાં અહીં વિરોધ થયો હતો.
ઉપરાંત સુરતની કતારગામ બેઠક પરથી ભાજપના વિનોદ મોરાડિયાનો 79,230 મતથી વિજય થયો છે.

14:40 અમદાવાદની વટવા બેઠક પરથી ભાજપના નેતા પ્રદિપસિંહ જાડેજાનો 62,380 મતથી વિજય થયો છે.

14:35 બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે મોદી અને અમિત શાહને જીત માટે અભિનંદન પાઠવ્યાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 18

14:32 અત્યાર સુધીના પરિણામ, 22 બેઠકો પર ભાજપની જીત, 18 બેઠકો પર કોંગ્રેસની જીત જ્યારે એનસીપી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ 1-1 બેઠકો પર જીત મેળવી છે. તો વિરમગામમાં હાલ કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.

14:28 ધોરાજીમાં જીત બાદ કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ શું કહ્યું?
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 2

14:21 ડભોઈ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલની 2839 મતથી હાર થઈ છે, ભાજપના શૈલેષભાઈ મહેતાનો વિજય થયો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 19

14:18 VIDEO: અમને મળો અને જાણો ઇલેક્શનની તમામ અપડેટ
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 3

14:16 ગુજરાતમાં અત્યારસુધીમાં ભાજપ 15 બેઠકો જીત્યું છે તો કોંગ્રેસના ખાતામાં 15 બેઠકો ગઈ છે. જ્યારે એનસીપી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ખાતામાં 1-1 બેઠકો ગઈ છે.

14:12 ગુજરાતમાં ભાજપની જીત પર દિલ્હીમાં મોદી-મોદીના નારા લાગ્યા
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 20

14:10 અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી આગળ છે. મહેસાણા બેઠક પરથી ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ આગળ ચાલી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ (પશ્વિમ)થી આગળ ચાલી રહ્યા છે.

14:01અત્યારસુધીની સ્થિતિ

14:00 અગાઉ જનતા દળ(યુ) અને હવે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવાએ ભાજપના રાવજી વસાવાને 48,948 મતથી હરાવ્યા છે.

13:58 VIDEO: અમદાવાદમાં ભાજપના સમર્થકોએ જીતની ઉજવણી શરૂ કરી દીધી છે. ઉજવણીની સાથે સાથે તેમણે હાર્દિક પટેલ વિરોધી નારા પણ લગાવ્યા હતા.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 4

13:53 ગુજરાતના ચૂંટણી પરિણામો પર કીર્તીશનું કાર્ટૂન

13:50 જુનાગઢમાં કોંગ્રેસના ભિખાભાઈ જોષીએ ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરૂને 6084 મતથી હરાવ્યા.
વર્ષ 1990 અને 1995ની ચૂંટણીમાં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતા. 1998 અને બાદની ચૂંટણીમાં તેઓ ભાજપ તરફથી ચૂંટણી લડતા હતા અને વિજય મેળવતા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 21

13:46 જમાલપુર ખાડિયા બેઠક ભાજપના હાથમાંથી સરકી. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલા ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટને 29 હજાર 339 મતથી હરાવીને વિજેતા બન્યા છે. વર્ષ 2012માં આ બેઠક પરથી ભૂષણ ભટ્ટ 6331ની સરસાઈથી વિજયી બન્યા હતા.

13:40 ગુજરાતની 17 બેઠકોના પરિણામ આવી ગયાં છે જેમાં ભાજપ 9 બેઠકો પર જીત્યું છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 7 બેઠકો ગઈ છે. જ્યારે એક બેઠક પર એનસીપીના ઉમેદવારની જીત થઈ છે.

13:35 અમદાવાદમાં 2 બેઠકો પર કોંગ્રેસની જીત, 1 બેઠક પર ભાજપની જીત
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 22

13:30 અત્યારસુધી કોને કેટલી બેઠકો

13:23 અમદાવાદની દરિયાપુર બેઠક પરથી કોંગ્રેસના ગ્યાસુદ્દિન શેખનો ભાજપના ભરત બારોટ સામે 6187 મતથી વિજય થયો.

13:20 ચૂંટણી પંચ તરફથી મળેલી છેલ્લી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટી 94, કોંગ્રેસ 71, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી 1, જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી 2 અને અપક્ષ 3 બેઠકો પર આગળ છે.
જ્યારે ભાજપે અત્યારસુધીમાં 7 બેઠકો પર વિજય મેળવ્યો છે. તો કોંગ્રેસે 4 બેઠકો પર વિજય મેળવ્યો છે.

13:17 FB LIVE : અમદાવાદના લોકો શું કહી રહ્યાં છે?
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 5

13:15 નડિયાદ બેઠક પર ભાજપના પંકજ દેસાઈ (ગોટિયો) કોંગ્રેસના જિતેન્દ્ર પટેલ (આઝાદ) સામે 20 હજાર 838 મતોથી ચૂંટણી જીતી ગયા છે.

13:14 ચૂંટણી પંચ તરફથી મળેલી છેલ્લી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટી 94, કોંગ્રેસ 71, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી 1, જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી 2 અને અપક્ષ 3 બેઠકો પર આગળ છે.
જ્યારે ભાજપે અત્યારસુધીમાં 7 બેઠકો પર વિજય મેળવ્યો છે. તો કોંગ્રેસે 4 બેઠકો પર વિજય મેળવ્યો છે.

13:09 સુરતમાં ઉજવણી કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓ

13:05 અત્યાર સુધીની સ્થિતિ

13:00 ટંકારા બેઠક કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ ભાજપના રાઘવજી ગડારાને 29 હજાર 770 મતથી પરાજય આપ્યો છે. આ બેઠક પર 1995થી ભાજપના મોહન કુંડારિયા વિજયી બની રહ્યા હતા.

12:45 વાવ બેઠક પર ભાજપના ઉમેદવાર અને આરોગ્ય રાજ્ય મંત્રી શંકર ચૌધરી કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરથી 1325 મતથી પાછળ છે.

12:30 ધરમપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલે કોંગ્રેસના ઉમેદવાર ઇશ્વર પટેલને 22 હજાર 246 મતના તફાવતથી પરાજય આપ્યો છે.

12:25મહુવા બેઠક પર ભાજપની જીત
ભાવનગર જિલ્લાની મહુવા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાઘવભાઈ મકવાણાએ આજ બેઠક પરથી ત્રણ વખત જીતી ચૂકેલા અને હાલ અપક્ષ તરીકે ચૂંટણી લડેલા ડૉ. કનુભાઈ કળસરીયાને 5009 મતથી પરાજય આપ્યો છે.
થરાદ બેઠક પર ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલનો અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ સામે 3965 મતથી વિજય થયો છે.

12:15 મણિનગર પર કોંગ્રેસની હાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની વિધાનસભા બેઠક મણિનગર પરથી હાલ ભાજપના ઉમેદવાર સુરેશ પટેલે કોંગ્રેસનાં ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટને 75,199 મતથી પરાજય આપ્યો છે.
સવારના 12:30 વાગ્યા સુધીની ચૂંટણી પંચ તરફથી મળેલી છેલ્લી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટી 102, કોંગ્રેસ 71, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી 1, જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી 2 અને અપક્ષ 3 બેઠકો પર આગળ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 23

મુંબઈમાં ઢોલ નગારા સાથે ભાજપના કાર્યાલય પર સમર્થકોએ ઉજવણી કરી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 24

12:00મહુધા બેઠક પર કોંગ્રેસનો વિજય
મહુધા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇંદ્રજીતસિંહ પરમારે ભાજપના ભરતસિંહ પરમારને 13 હજાર 601 મતોથી પરાજય આપ્યો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 25

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 6

11:55જિગ્નેશ મેવાણી 21 હજાર મતથી આગળ
વડગામ બેઠક પરથી કોંગ્રેસના ટેકાથી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવનાર દલિત નેતા જિગ્નેશ મેવાણી ભાજપના વિજય ચક્રવર્તી કરતાં 21,042 મતોથી આગળ છે.
વર્ષ 2012માં કોંગ્રેસના મણીલાલ વાઘેલા 21, 839 મતોના તફાવતથી વિજયી બન્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 26

11:50 રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોંગ્રેસના ઉમેદવાર ઇંદ્રનીલ રાજ્યગુરુથી 22,217 મતથી આગળ છે.
ખંભાળીયા બેઠક પર કોંગ્રેસના વિક્રમ માડમ ભાજપના કાળુભાઈ ચાવડા કરતાં 3655 મતોથી આગળ છે
પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા ભાજપના બાબુ બોખિરિયા સામે 1855 મતના તફાવતથી હારી ગયા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 27

11:40 વાગ્યા સુધીની ચૂંટણી પંચ તરફથી મળેલી છેલ્લી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટી 105, કોંગ્રેસ 69, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી 1, જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી 2 અને અપક્ષ 4 બેઠકો પર આગળ છે.
અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય પર હાલ સન્નાટો જોવા મળી રહ્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 28
ભાજપને ગુજરાતમાં લીડ મળતી જોઈ ભાજપના કાર્યાલયો પર ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. ભોપાલમાં ફાફડા અને ઢોકળાં ખવડાવીને ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 29
ભાજપના સમર્થકો શું કહી રહ્યાં છે? જુઓ વીડિયો
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 7

11:20 ચૂંટણી પંચ તરફથી મળેલી છેલ્લી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટી 101, કોંગ્રેસ 74, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી 1, જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી 2 અને અપક્ષ 3 બેઠકો પર આગળ છે.

11:00 વડાપ્રધાન મોદીના વિસ્તાર ગણાતી ઉંઝાની બેઠક પરથી 1995થી વિધાનસભાની ચૂંટણીમાં સતત જીતી રહેલા ભાજપના ઉમેદવાર નારાયણભાઈ લલ્લુભાઈ પટેલ (કાકા) આટલા વર્ષોમાં પહેલી વખત કોંગ્રેસનાં ઉમેદવાર ડૉ. આશા પટેલથી 11, 240 મતથી પાછળ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 30
સવારના 11 વાગ્યા સુધીની ચૂંટણી પંચ તરફથી મળેલી છેલ્લી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટી 99, કોંગ્રેસ 71, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી 1, જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને અપક્ષ 2-2 બેઠકો પર આગળ છે.

10:501.58 લાખ મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો
ગુજરાતની આ ચૂંટણીમાં અત્યાર સુધીમાં 1.58 લાખ મતદારોએ નોટા (NOTA - None Of The Above)નો ઉપયોગ કર્યો છે. જે કોઈ એક વિધાનસભા મતવિસ્તારનાં મતદારોની સંખ્યા જેટલી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 31

સવારના 10:40 વાગ્યા સુધી ચૂંટણી પંચ તરફથી મળેલી છેલ્લી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટી 97, કોંગ્રેસ 71, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી 1, જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને અપક્ષ 2-2 બેઠકો પર આગળ છે.

10:30જિગ્નેશ મેવાણી આગળ
બોટાદ બેઠક પરથી ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલ કોંગ્રેસના ઉમેદવાર ધીરજ કાલઠિયા કરતાં 7381 મતથી પાછળ છે.
બનાસકાંઠાની વડગામ બેઠક પરથી જિગ્નેશ મેવાણી 10 હજાર મતોથી આગળ
સવારના 10:30 વાગ્યા સુધી ચૂંટણી પંચ તરફથી મળેલી છેલ્લી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટી 97, કોંગ્રેસ 64, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી 1, જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી 2 અને અપક્ષ 3 બેઠકો પર આગળ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 32

10:20 ભાવનગર પશ્ચિમ બેઠક પર કોંગ્રેસના દિલીપસિંહ ગોહિલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી કરતાં 857 મતથી આગળ છે.
ભાજપનો ગઢ ગણાતી ખાડિયા બેઠક પર ભાજપ હારે તેવી શક્યતા
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 33

10:15 રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોંગ્રેસના ઉમેદવાર ઇંદ્રનીલ રાજ્યગુરુથી 3787 મતથી આગળ છે.
પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા ભાજપના ઉમેદવાર બાબુ બોખિરિયાથી 4125 મતથી આગળ છે.
સિદ્ધપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસ કોંગ્રેસના ચંદનજી ઠાકોરથી 2865 મતથી પાછળ છે
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 34

10:10 ચૂંટણી પંચ તરફથી મળેલી છેલ્લી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટી 97, કોંગ્રેસ 64, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી 1, જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને અપક્ષ બે-બે બેઠક પર આગળ છે.

10:10 બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી કોંગ્રેસના ટેકાથી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવનાર દલિત નેતા જિગ્નેશ મેવાણી ભાજપના વિજય ચક્રવર્તી કરતાં 2733 મતોથી આગળ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 35

ભાજપ કાર્યાલયથી આઈ. કે. જાડેજા સાથે બીબીસીની વાતચીત
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 8

10:00 ચૂંટણી પંચ તરફથી મળેલી છેલ્લી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટી 83, કોંગ્રેસ 62, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી 1, જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને અપક્ષ બે-બે બેઠક પર આગળ છે.

09:50 રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોંગ્રેસના ઉમેદવાર ઇંદ્રનીલ રાજ્યગુરુ કરતાં 410 મતથી પાછળ છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને વિધાનસભામાં વિરોધપક્ષના ભૂતપૂર્વ નેતા શક્તિસિંહ ગોહિલ કચ્છની માંડવી બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા 1355 મતથી પાછળ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 36

09:47 ચૂંટણી પંચ તરફથી મળેલી છેલ્લી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટી 73, કોંગ્રેસ 56 જ્યારે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને અપક્ષ એક-એક બેઠક પર આગળ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે તેમની વિધાનસભા બેઠક મણીનગર પરથી હાલ ભાજપના ઉમેદવાર સુરેશ પટેલ કોંગ્રેસનાં ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટથી 6839 મતથી આગળ છે.

09:45 ચૂંટણી પંચ તરફથી મળેલી છેલ્લી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટી 56, કોંગ્રેસ 50 જ્યારે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને અપક્ષ એક-એક બેઠક પર આગળ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 37

09:42 હાર્દિકના વતનમાં ભાજપ આગળ
હાર્દિક પટેલના વતન વિરમગામ બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર ડૉ. તેજશ્રી પટેલ કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઈ ભરવાડ કરતા 227 મતથી આગળ છે. ડૉ. તેજશ્રી પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયાં હતાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 38

09:40અલ્પેશ ઠાકોર આગળ
રાધનપુર બેઠક પર કોંગ્રેસના અલ્પેશ ઠાકોર ભાજપના લવિંગજી ઠાકોરથી 3335 મતથી આગળ છે

ઇમેજ સ્રોત, Getty Images

09:25 અત્યારસુધીના વલણના આધારે ભાજપ 48 અને કોંગ્રેસ 40 બેઠકો પર આગળ

09:20સેન્સેક્સ-નીફટીમાં કડાકો
ગુજરાત ચૂંટણીના પરિણામ ધીમે ધીમે આવી રહ્યાં છે ત્યારે સેન્સેક્સ 680 પોઇન્ટ તૂટ્યો છે. નીફટીમાં 202નો કડાકો

ઇમેજ સ્રોત, Getty Images
વલણ પર નજર કરીએ તો ભાજપ 24 બેઠકો પર અને કોંગ્રેસ 21 બેઠકો પર આગળ છે

09:00 ભાજપ કરતાં કોંગ્રેસ આગળ
ચૂંટણી પંચની માહિતી પ્રમાણે હાલ ભાજપ કરતાં ગુજરાતમાં કોંગ્રેસ આગળ નીકળી ગઈ છે. ભાજપ 10 બેઠકો પર તો કોંગ્રેસ 13 બેઠકો પર આગળ છે.

પરિણામ અંગે લોકો શું કહી રહ્યા છે?
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 9

08:45 વલસાડ બેઠક પર ભાજપ આગળ
ઉમરગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમણ પાટકર કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલ કરતાં 4371 મતોથી આગળ છે.
વલસાડ બેઠક પર ભાજપના ભરત પટેલ કોંગ્રેસના નરેન્દ્ર ટંડેલ કરતાં 2379 મતોથી આગળ છે
મહુધા બેઠક પર કોંગ્રેસના ઇંદ્રજિતસિંહ પરમાર ભાજપના ભરતસિંહ પરમાર કરતાં 1059 મતોથી આગળ છે
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 39

ઇમેજ સ્રોત, ELECTION COMMISSION OF INDIA
પોરબંદર બેઠક પરથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર બાબુ બોખિરિયા કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા કરતાં 516 મતોના તફાવતથી આગળ છે.
ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી ભાજપના પરસોત્તમ સોલંકી કોંગ્રેસના કાંતિ ચૌહાણ કરતાં 2637 મતોથી આગળ છે
નડિયાદ બેઠક પર ભાજપના પંકજ દેસાઈ (ગોટિયો) કોંગ્રેસના જિતેન્દ્ર પટેલ (આઝાદ) કરતાં 1500 મતોથી આગળ છે
તળાજા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ બારૈયા ભાજપના ઉમેદવાર ગૌતમ ચૌહાણથી 1865 મતોથી આગળ છે

08:20કોણ ક્યાં આગળ?
ભાવનગર પૂર્વ બેઠક પરથી ભારતીય જનતા પક્ષનાં ઉમેદવાર વિભાવરી દવે કોંગ્રેસનાં ઉમેદવાર નીતા રાઠોડ કરતાં 125 મતોના તફાવતથી આગળ છે.
વર્ષ 2012માં ભાજપ તરફથી વિભાવરી દવે 39 હજાર 508 મતોના તફાવતથી વિજેતા બન્યાં હતાં.
દક્ષિણ ગુજરાતની માંડવી બેઠક પરથી પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર આનંદ ચૌધરી 2013 મતોના તફાવતથી ભાજપના ઉમેદવાર પ્રવિણ ચૌધરીથી આગળ છે.
આ બેઠક પરથી વર્ષ 2012માં કોંગ્રેસના ઉમેદવાર પરભુ વસાવા 24 હજાર 394 મતોથી વિજેતા બન્યા હતા.
બીબીસી ગુજરાતી ચૂંટણી પંચની માહિતીના આધારે જ સચોટ પરિણામો આપશે. પ્રથમ રાઉન્ડના અંતે ગુજરાતમાં કોણ આગળ છે અને કોણ પાછળ છે તેની માહિતી મળશે.
ત્યારબાદ મહત્ત્વની બેઠકો પર કોણ આગળ હશે તેની પણ જાણકારી આપવામાં આવશે.
હાલ મતગણતરીના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ રાઉન્ડના અંતે વિધાનસભા ચૂંટણી પરિણામોના શરૂઆતનાં વલણની ખબર પડશે.

08:10 રાજકોટમાં મહિલા પોલીસકર્મીઓ સુરક્ષા માટે ખડેપગે

08:00 મતગણતરી શરૂ
હાલ મતદાન મથકો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે.
સૌથી પહેલાં પોસ્ટલ બૅલટની ગણતરી શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ તમામ મતગણતરી કેન્દ્રો પર ઈવીએમના મતોની ગણતરી થશે.
અમદાવાદ મતગણતરી મથકમાં મતગતરી શરૂ કરી દેવામાં આવી છે. સૌ પ્રથમ પોસ્ટલ બૅલટની ગણતરી કરવામાં આવી રહી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 40
દરેક બેઠક દીઠ એક VVPATની ગણતરી કરવામાં આવશે.
કયા VVPATની ગણતરી કરવાની છે તે ચિઠ્ઠી ઉપાડીને નક્કી કરવામાં આવશે. ઉમેદવારોની હાજરીમાં આ ચિઠ્ઠી ઉપાડવામાં આવશે.

07:55 ગણતરી માટેની તૈયારીઓ
મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓ શરૂ. અમદાવાદના મતગણતરી કેન્દ્રોનાં દૃશ્યો
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 41

07:55 ચૂંટણીની કેટલીક આંકડાકીય માહિતી
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો માટેની ચૂંટણીનું મતદાન બે તબક્કામાં થયું હતું.
ગુજરાતના 33 જિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 37 કેન્દ્રો પર મતગણતરી થશે.
ગુજરાતમાં બે તબક્કામાં થયેલાં મતદાનમાં સરેરાશ 68.41 ટકા મતદાન થયું હતું.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે પ્રથમ તબક્કામાં 89 બેઠકો અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થયું હતું.
ભાજપે તમામ 182 બેઠકો પર તો કોંગ્રેસે 177 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા.
ગુજરાત ચૂંટણી મોદી અને અમિત શાહ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.
તો તાજેતરમાં જ કોંગ્રેસના અધ્યક્ષ બનેલા રાહુલ ગાંધી માટે પણ કોંગ્રેસને ગુજરાતમાં 22 વર્ષ બાદ સત્તામાં પરત લાવવાનો પડકાર છે.
આજે કુલ 1828 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

7:50મતગણતરી પહેલાં કડક સુરક્ષા વ્યવસ્થા
સુરત મતગણતરી કેન્દ્રની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા

રાજકોટમાં મતગણરી પહેલાં કરવામાં આવેલો સુરક્ષા બંદોબસ્ત

રાજકોટમાં સુરક્ષામાં તૈનાત જવાનો

સુરતની સરદાર વલ્લભભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલૉજિ મતગણતરી કેન્દ્રની બહારનાં દૃશ્યો
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 42
વડોદરા પોલિટૅકનિક કૉલેજમાં જ્યાં મતગણતરી થવાની છે ત્યાંનાં દૃશ્યો.

7:45 ચૂંટણી પ્રચાર અને મુદ્દા
ગુજરાતની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસે જોરશોરથી પ્રચાર કર્યો હતો.
તો કેવો રહ્યો હતો આ પ્રચાર અને શું હતા તેના મુદ્દા તે માટે જુઓ આ બીબીસીનો આ ખાસ વીડિયો
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 10

7:30 મોદી અને રાહુલ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બંને નેતાઓએ આ વખતે ગુજરાતની ચૂંટણીમાં તેની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી.
મોદી અને રાહુલ બંનેએ ચૂંટણી પ્રચાર માટે 30થી વધુ સભાઓ કરી હતી.
મતદાન બાદ થયેલા એગ્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપને બહુમતી મળતી હોવાના અનુમાન થયાં છે.
જોકે, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ જીતના દાવા કર્યા છે. ઈવીએમમાં સીલ થયેલું ઉમેદવારોનું ભાગ્ય આજે ખુલશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો