ગુજરાતના ચૂંટણી બ્યુગલમાંથી નીકળ્યા કેવા-કેવા અવાજ
ગુજરાતના ચૂંટણી જંગમાં લોકો રાજકીય મુદ્દાઓને બાજુએ રાખીને વ્યક્તિગત શાબ્દિક પ્રહાર કર્યા હતા.
કોઇએ મંદિરને તો કોઇએ જનોઈનો મુદ્દો ઉછાળ્યો. તો કોઈકે મશરૂમ ખાઇને રૂપાળા થવાનો ટોણો માર્યો.
ગુજરાતની ચૂંટણી સફર કેવી રહી, જુઓ આ વીડિયોમાં
એન્કર - મિહિર રાવલ
વીડિયો - મનિષ જલુઈ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો