દુનિયા જહાન, ક્રિપ્ટોની દુનિયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બનાવી રહ્યા છે?

ટ્રમ્પના પરિવારે ક્રિપ્ટો કરન્સીના વેપારથી ઘણો નફો પણ કમાઈ લીધો છે.