દુનિયા જહાન, ક્લાઇમેટ ચેન્જથી બેઘર થયેલા લોકો ક્યાં જાય છે અને શું કરે છે?

દુનિયામાં કરોડો લોકો ક્લાઇમેટ ચેન્જને કારણે રોજગાર અને ઘર ગુમાવી બેઠા છે.