દુનિયા જહાન, અપહરણની ઘટનાઓને રોકવામાં નાઇજીરિયાની સરકારને સફળતા કેમ નથી મળતી?

સરકારે અપહરણકારોને ખંડણી ચૂકવવાને 'ગુનો' જાહેર કર્યા છતાં અપહરણની ઘટનાઓ રોકાતી નથી.