દુનિયા જહાન, મ્યુઝિક મેગાટૂર ભારે નફો રળવાનો સ્ત્રોત કેવી રીતે બની ગઈ?

એક જમાનામાં પ્રચાર માટે થતી મ્યુઝિક ટૂર હવે કમાણીનું માધ્યમ બની ગઈ છે.