દુનિયા જહાન, બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા રોકવા જરૂરી છે?

ઑસ્ટ્રેલિયાએ સોશિયલ મીડિયા ઉપયોગ પર લગાવેલો પ્રતિબંધ દુનિયાભરમાં અપનાવી શકાય છે?