અંતરિયાળ ગામની શાળાની વિદ્યાર્થિનીઓની નાસાની 'ઉડાણ'

વીડિયો કૅપ્શન, અંતરિયાળ ગામની નાની શાળામાં ભણતી આ વિદ્યાર્થીનીઓ કેવી રીતે અમેરિકામાં નાસાની મુલાકાત લેશે?

મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારની નાની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ નાસાની લૅબનો પ્રવાસ કરશે.

આ છોકરીઓએ કોઈ દિવસ કમ્પ્યૂટર પણ વાપર્યું નથી, પરંતુ નાસાની આ પરીક્ષા પાસ કરીને સ્વપ્ન સાકાર કરશે.

તેમની સાથે પુણેના અન્ય 26 વિદ્યાર્થીઓ પણ ટૂંક સમયમાં અમેરિકાનો પ્રવાસ કરવાના છે.

મળો આવી જ બે વિદ્યાર્થિની અદિતિ અને શુભ્રાને તથા તેમની પાસેથી પરીક્ષા અને વિદેશયાત્રા વિશે જાણો.

મહારાષ્ટ્ર, નાસાનો પ્રવાસ, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન