Gujarat Weather : ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે, ક્યાં પડશે ભારે વરસાદ?
હવામાન ખાતાએ તા. 31મી મેથી કેરળમાં ચોમાસું બેસશે તેવી આગાહી કરી છે.
દક્ષિણ-પશ્ચિમી ચોમાસાનો ક્રમ જોવામાં આવે તો ગુજરાતના દરવાજે તા. 15મી જૂન આસપાસ વરસાદ ટકોરા દઈ શકે છે. જાણો આ વીડિયોમાં આ વર્ષે ગુજરાતમાં ચોમાસું કહેવું રહેશે.
વીડિયો - દીપક ચુડાસમા, સુમિત વૈદ

ઇમેજ સ્રોત, Getty Images
Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર













