You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રેમમાં સરહદ પાર: જ્યારે પૉલૅન્ડનાં બાર્બરાને ઝારખંડના શાદાબ સાથે પ્રેમ થયો
પ્રેમ માટે સાત સમુદ્ર પાર કરીને આવવું આ કોઈ ફિલ્મના ડાયલોગ જેવું લાગે.
પણ આ સ્ટોરીમાં આ કલ્પના નહીં વાસ્તવિકતા છે.
પૉલૅન્ડનાં બાર્બરા પોલાક છ હજાર કિલોમિટરથી વધુનો પ્રવાસ કરીને ભારતના ઝારખંડમાં હઝારીબાગના એક નાનકડા ગામ ખુટરામાં આવી પહોંચ્યાં છે, અને તેનું કારણ છે શાદાબ આલમ.
જેને તેઓ પ્રેમ કરે છે. જુઓ એમની પ્રેમકહાણી આ અહેવાલમાં...
Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર