Gujarat Weather : ભારત તરફ આવનારી સિસ્ટમની ગુજરાત પર શું અસર થશે?
સૂકો અને ગરમ પ્રદેશ ગણાતા યુનાઇટેડ આરબ અમિરાત (યુએઈ)ના દુબઈમાં શહેરના રસ્તા અને ઍરપૉર્ટ પર પૂરનાં પાણી ફરી વળ્યાં છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સિસ્ટમને કારણે દુબઈ જેવા રણપ્રદેશ પ્રદેશમાં પૂર લાવે તેવો વરસાદ પડ્યો છે, તે સિસ્ટમ હવે ગુજરાત તરફ આગળ વધી રહી છે.
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 19 એપ્રિલ સુધીમાં ભારત પહોંચશે અને ભારતનાં વિવિધ રાજ્યોને અસર કરશે.
આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે, તેને કારણે સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના વિસ્તારોમાં આકાશમાં વાદળો જોવાં મળશે.
શું ગુજરાતમાં આ વાદળો વરસશે? જાણવા માટે જુઓ આ વીડિયો

ઇમેજ સ્રોત, Getty Images
Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર













