You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગૂગલ પર વિશ્વાસપાત્ર સર્ચ પરિણામો માટે બીબીસીને બનાવો પોતાનો 'પ્રિફર્ડ સોર્સ'
હવે તમે ગૂગલ સર્ચ રિઝલ્ટમાં ટૉપ ન્યૂઝ માટે 'BBC.com'ને પોતાનો પ્રિફર્ડ સોર્સ (Preferred Source) બનાવી શકો છો, એટલે કે એવી વેબસાઇટ જેને તમે સૌથી પહેલી જોવા માગો છો.
ટૅક કંપની ગૂગલે સર્ચમાં 'પ્રિફર્ડ સોર્સ' નામના નવા ફીચરની શરૂઆત કરી છે, જેથી તમારી મનપસંદ વેબસાઇટના કોઈ સમાચાર તમે ચૂકી ન જાઓ.
નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને BBC.com સર્ચ કરો. એને પસંદ કરો જેથી તમારી ટૉપ સ્ટોરીઝમાં ભરોસાપાત્ર અને વિશ્વાસપાત્ર સમાચારો દેખાય.
સ્ટેપ-બાય-સ્ટેપ નિર્દેશોનું પાલન કરો અને જાણો કે ગૂગલ પર બીબીસી ગુજરાતીને પોતાનો પ્રિફર્ડ સોર્સ કેવી રીતે બનાવાય :
સ્ટેપ-1 : જ્યારે તમે ગૂગલ પર ગુજરાતીમાં કોઈ સમાચાર સર્ચ કરો છો, તો તમને ટૉપ સ્ટોરીઝ (Top Stories) સેક્શન દેખાશે, જેમાં જુદી જુદી વેબસાઇટોના સમાચાર અને આર્ટિકલ્સ હશે.
આ સ્ક્રીનગ્રેબ બતાવે છે કે જ્યારે તમે India news સર્ચ કરો છો ત્યારે પરિણામ કેવાં દેખાય છે.
સ્ટેપ-2 : આ સેક્શનમાં ઉપર જમણી તરફ અપાયેલ બટન પર ટૅપ કરો. આવું કરવાથી એક મેનુ બાર ખૂલશે, જેમાં તમે પોતાનો પ્રિફર્ડ સોર્સ નોંધાવી શકો છો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્ટેપ-3 : 'bbc.com' ટાઇપ કરો અને ડાબે આપેલા બૉક્સ પર ટિક કરીને સિલેક્ટ કરો.
એ બાદ તમે રિઝલ્ટને ફરી વાર લોડ કરી શકો છો, જેથી બીબીસી ગુજરાતીના વધુ સમાચાર જોઈ શકો.
પ્રિફર્ડ સોર્સ શું છે અને કેમ જરૂરી છે?
ગત મહિને એક બ્લૉગ પોસ્ટમાં ગૂગલ સર્ચ પ્રોડક્ટ મૅનેજર ડંકન ઑસબૉર્ને જણાવ્યું કે પ્રિફર્ડ સોર્સનો હેતુ સર્ચમાં ન્યૂઝ એક્સપીરિયન્સને કસ્ટમાઇજ કરવાનો છે, જેથી લોકો પોતાની પસંદગીની વેબસાઇટોના કન્ટેન્ટને વધુ જોઈ શકે.
ડંકન પોસ્ટને આખી વાંચવા માટે અહીં ક્લિક કરો.
બીબીસી ગુજરાતી ભારત અને વિશ્વમાંથી ચોક્કસ, નિષ્પક્ષ અને સ્વતંત્ર પત્રકારત્વ લાવે છે, જેના પર તમે વિશ્વાસ કરી શકો છો.
બહેતર જાણકારી આપવા, શિક્ષિત કરવા અને વિશ્વને સમજાવવામાં મદદ માટે બીબીસી હંમેશાં પોતાના ઉચ્ચ સંપાદકીય માપદંડોનું પાલન કરે છે.
જ્યારે તમે બીબીસીને પોતાના પ્રિફર્ડ સોર્સ તરીકે પસંદ કરો છો, તો તમારી ટૉપ સ્ટોરીઝમાં બીબીસીના વધુ સમાચારો પ્રમુખપણે દેખાવા લાગશે.
આ સિવાય પણ વધુ કેટલીક રીતો છે, જેનાથી તમે તમારા ફોન પર સીધા જ બીબીસી ન્યૂઝ વાંચી શકો છો.
તમે બીબીસી ન્યૂઝ ગુજરાતીની વૉટ્સઍપ ચૅનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો અને સીધા તમારા વૉટ્સઍપ પર સમાચાર મેળવી શકો છો.
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચૅનલ સાથે જોડાવવા માટે અહીં ક્લિક કરો
જો તમે બીબીસી ગુજરાતના તમામ વીડિયો અને રીલ્સ યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અમને ફોલો કરીને જોઈ શકો છો.
ઇઝરાયલ-ગાઝા, રશિયા-યુક્રેન, પાકિસ્તાન, અમેરિકા અને સમગ્ર વિશ્વના આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન