કોરોના મૅપ : વિશ્વમાં કોવિડ-19ના ક્યાં-કેટલા દરદી?

નક્શામાં જુઓ કે વિશ્વભરમાં કેર વર્તાવનાર કોરોના વાઇરસના દરદીઓ ક્યાં અને કેટલી સંખ્યામાં છે.

વિશ્વના અનેક દેશોમાં કોરોનાના દરદીઓની સંખ્યા અવિરતપણે વધી રહી છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને કોરોનાને 'વૈશ્વિક મહામારી' જાહેર કરી છે.

ચીનના વુહાન શહેરથી તેનો ફેલાવો શરૂ થયો, જેણે અમેરિકા અને યુરોપમાં પગપેસારો કરી દીધો છે.

કોરોનાની સૌથી માઠી અસર અમેરિકાને થઈ છે. જ્યારે યુરોપમાં ઇટાલી, સ્પેન, બ્રિટન અને ફ્રાન્સ તેનાથી પ્રભાવિત થયા છે.

આ ટેબલ દ્વારા સમજો કે કોરોનાએ વિશ્વના કયાકયા દેશોમાં પગપેસારો કર્યો છે અને કયા દેશમાં સૌથી વધુ હાહાકાર મચાવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો