કોરોના વાઇરસ મૅપ : ગુજરાત સહિત દેશ-વિદેશની તાજેતરની સ્થિતિ વિશે અહીં જાણો

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વર્ષ 2020ની શરૂઆત ગુજરાત સહિત ભારત અને સમગ્ર વિશ્વને માટે માઠી રહી અને જોતજોતામાં કોરોના વાઇરસે પોતાની નાગચૂડ જમાવી.

આ વાઇરસને ટાળવા માટેની રસી ઉપલબ્ધ નથી અને ચાલુ વર્ષ દરમિયાન તેની શોધ થઈ શકે, તેવી શક્યતા નહિવત્ છે.

નિષ્ણાતો તેને દ્વિતિય વિશ્વયુદ્ધ કરતાં પણ મોટી સમસ્યા જણાવી રહ્યા છે.

ગુજરાત સહિત દેશ અને વિદેશમાં સ્થિતિ સતત બદલાઈ રહી છે.

દેશમાં ગુજરાતની સ્થિતિ

વિશ્વમાં ક્યાં કેવી સ્થિતિ

વિશ્વમાં કેવી રીતે બદલાયું ચિત્ર

વિશ્વમાં ક્યાં કોરોનાના કેટલા કેસ

કોરોના - સવાલ અને જવાબ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો