સ્વામી શિવાનંદ : નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં જેમનાં વખાણ કર્યાં એ સવા સો વર્ષના યોગશિક્ષક કોણ છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 'મન કી બાત'માં સ્વામી શિવાનંદને યાદ કર્યા હતા અને તેમને 'પ્રેરણારૂપ' ગણાવ્યા હતા. તાજેતરમાં જ યોગક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન માટે સ્વામી શિવાનંદને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, Twitter / @rashtrapatibhvn
21 માર્ચના રોજ રાષ્ટ્રપતિભવનમાં ઍવૉર્ડસમારોહનું આયોજન થયું હતું અને આ સમારોહમાં આકર્ષણનું કેન્દ્ર સ્વામી શિવાનંદ બન્યા હતા.
ઍવૉર્ડ લેતા પહેલાં શિવાનંદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે પહોંચ્યા હતા અને તેમને ઝૂકીને પ્રણામ કર્યા હતા. હવે સ્વામી શિવાનંદ 'વિશે મન કી બાત'માં વડા પ્રધાને વાત કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

સવા સો વર્ષની ઉંમર
સ્વામી શિવાનંદની ઉંમર અને તે ઉંમરની સાથે તેમની સ્ફૂર્તિ લોકોને ચોંકાવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ટ્વીટ પ્રમાણે સ્વામી શિવાનંદનો જન્મ વર્ષ 1896માં થયો હતો. તેમણે તેમનું જીવન સેવાકાર્યમાં લગાવી દીધું છે અને તેઓ છેલ્લાં 50 વર્ષથી ઓડિશાના પુરીમાં કુષ્ઠરોગપીડિતોની સેવા કરે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
તેમના સ્વસ્થ અને લાંબા જીવને રાષ્ટ્રીયની સાથે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું પણ ધ્યાન ખેંચ્યું છે.
જાણકારી પ્રમાણે સ્વામી શિવાનંદ ભિક્ષુકના પુત્ર છે અને જ્યારે તેઓ 6 વર્ષના હતા, ત્યારે તેમનાં માતાપિતાનાં મૃત્યુ થયાં હતાં. ત્યારબાદ તેઓ પોતાના ગુરુજી પાસે પહોંચ્યા હતા, જેમણે તેમનું પાલનપોષણ કર્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
સ્વામી શિવાનંદ દરરોજ સવારે 3 વાગ્યે ઊઠે છે અને 2 કલાક ચાલવા જાય છે, તેઓ એક કલાક યોગ અને પ્રાણાયામ કરે છે.
સંદીપ પાંડે નામની એક વ્યક્તિએ તેમનો કેટલાંક વર્ષો જૂનો વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં સ્વામી શિવાનંદ પોતાના જીવન વિશે વાત કરતા જોવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
બે વર્ષ પહેલાં કોઈએ સ્વામીને પૂછ્યું હતું કે શું અમે પણ તમારી જેમ 123 વર્ષ સુધી જીવી શકીએ છીએ? તો સ્વામી શિવાનંદ કહે છે, “ક્યારેય નહીં. આ કળયુગ છે. લોકો લાલચુ છે.”
વીડિયોમાં તેઓ કહે છે, “મારી કોઈ ઇચ્છા નથી, કોઈ રોગ નથી, કોઈ તણાવ નથી. એટલે હું ન માત્ર સૌથી વૃદ્ધ વ્યક્તિ છું, હું સૌથી વૃદ્ધ અને ખુશ જીવિત વ્યક્તિ પણ છું.”

સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું?
સ્વામી શિવાનંદના સ્વાસ્થ્ય મામલે સામાન્ય જનતાથી માંડીને સેલિબ્રિટીઝ નેતાઓ પણ ચોંકી ગયા છે. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે ટ્વીટ કરીને લખ્યું, “આટલી ઉંમરે આવું સ્વાસ્થ્ય. તમને પ્રણામ સ્વામીજી. આ વીડિયો જોઈને મન ખુશ થઈ ગયું.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
વીવીએસ લક્ષ્મણ લખે છે, “સ્વામી શિવાનંદની નમ્રતા જોઈને ખૂબ જ સારું લાગી રહ્યું છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6
વેદાંત બિરલા લખે છે, “પ્રેરણા હંમેશાં આપણી આસપાસ જ હોય છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો