કોરોના રસી તમારા રાજ્ય કે શહેરમાં કેટલાને મળી? એક જ નકશામાં આખા દેશની માહિતી

કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને કોરોનાની કોવૅક્સિન, કોવિશિલ્ડ અને સ્પુતનિક વી રસી આપવામાં આવી રહી છે.

જોકે એ વચ્ચે રસી માટે CoWin ઍપ પર સ્લોટ્સ ન મળતાં લોકોની ચિંતા વધી રહી છે.

દેશના કયાં રાજ્યમાં કેટલા લોકોને કોરોના રસી મળી ગઈ છે, એ જાણવા માટે આ નકશામાં તમારા રાજ્ય અથવા શહેર પર ક્લિક કરો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો