દીપિકા પાદુકોણ : JNU મુદ્દે કાંઈ કાર્યવાહી કરાઈ નથી, ગુસ્સો આવ્યો - સોશિયલ

JNUમાં દીપિકા પાદુકોણ

ઇમેજ સ્રોત, Getty Images

ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ મંગળવારની સાંજે દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી પહોંચ્યાં હતાં, જ્યાં તેમણે હુમલાનો શિકાર બનેલાં વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન આપ્યું હતું.

રવિવારે JNU કૅમ્પસમાં કેટલાક બુકાનીધારી હુમલાખોરોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નિશાન બનાવ્યાં હતાં અને તોડફોડ કરી હતી.

ત્યારબાદ દિલ્હી સહિત દેશના અલગ-અલગ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ તથા અન્ય લોકોએ આ ઘટનાની નિંદા કરતા પ્રદર્શન કર્યા હતા.

દરમિયાન હાલ #BoycottChhapaak અને #IStandWithDeepika ટૉપ ટ્વિટર ટ્રૅન્ડમાં છે.

આ હૅશટૅગ સાથે કેટલાક લોકોએ દીપિકાની આગામી ફિલ્મ છપાકના બહિષ્કારની અપીલ કરી છે. જોકે, ઘણા ટ્વિટર યૂઝર તેનો વિરોધ કરતા દીપિકા પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કરી રહ્યા છે.

દીપિકા સાંજે આશરે સાડા સાત કલાકે યુનિવર્સિટી કૅમ્પસ પહોંચ્યાં હતાં અને ત્યાં એકત્રિત લોકો સાથે થોડીવાર ઊભાં રહ્યાં હતાં.

અહીં તેમણે વિદ્યાર્થી યુનિયનનાં અધ્યક્ષ આઈશી ઘોષ સાથે મુલાકાત પણ કરી, જેઓ હિંસામાં ઈજાગ્રસ્ત થયાં હતાં.

દીપિકાએ ત્યાં એકત્રિત થયેલા લોકોને સંબોધન તો ન કર્યું, પણ કેટલાક લોકો સાથે વાતચીત બાદ તેઓ પરત ફરી ગયાં હતાં.

આ દરમિયાન પૂર્વ વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમાર પણ ત્યાં હાજર હતા.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

જેએનયુના ઘટનાક્રમ મામલે ઘણા બોલીવૂડ સ્ટાર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે અને ઘણા લોકો દિલ્હી તેમજ મુંબઈમાં વિદ્યાર્થીઓ સાથે રસ્તા પર પણ ઊતર્યા હતા.

line

જેએનયુ મુદ્દે કાંઈ કાર્યવાહી કરાઈ નથી, ગુસ્સો આવ્યો : દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

ઇમેજ સ્રોત, Getty Images

જેએનયુની ઘટના અંગે દીપિકા પાદુકોણે આજતક ન્યૂઝ ચેનલ પર આપેલાં ઇન્ટરવ્યૂમાં કહ્યું, "જે થયું તે અંગે મને બહુ ગુસ્સો આવ્યો. અને બીજી વાત કે તેના પર કોઈ પગલા ન લેવાયા. આ વિચારવા જેવું છે."

દેશની વર્તમાન સ્થિતિ બોલીવૂડ અને અન્ય લોકો જે રીતે મત આપી રહ્યા છે તેના પર દીપિકા પાદુકોણેએ કહ્યું કે, "આપણા દેશના મૂળિયા આવા ન હતા. હાલ જે જોવું છું તેનાથી મને દુઃખ થાય છે, ડર લાગે છે. દુઃખ એટલા થાય છે આ ઘટનાઓ સામાન્ય ન બની જાય."

તેમણે વધુમાં કહ્યું, "હાલ દેશમાં કાંઈ કોઈ પણ કહીને બચી નીકળી શકે છે."

line

ટ્વિટર પર 'બૉયકૉટ છપાક'

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

દીપિકાના JNU પહોંચ્યાના સમાચાર બાદ ટ્વિટર પર ઘણા લોકો #BoycottChhapak હૅશટૅગનો ઉપયોગ કરી રહ્યા છે.

વિનીતા હિંદુસ્તાની નામના યૂઝરે ટ્વીટ કર્યું, "દીપિકા પાદુકોણને બ્લૉક કરી દીધા છે. મારા માટે દેશ મહત્ત્વપૂર્ણ છે, એ અભિનેત્રી નહીં, જે રાષ્ટ્રવિરોધીઓ સાથે ઊભા રહે."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

ફ્રેંક અય્યર નામના ટ્વિટર યૂઝરે ટ્વીટ કર્યું, "રી-ટ્વીટ કરો, જો તમે દીપિકા પાદુકોણની ફિલ્મ ક્યારેય નહીં જુઓ."

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

ડૉક્ટર મોનિકા લાંગેહ નામનાં યૂઝર લખે છે, "મેં છપાક ફિલ્મ જોવાની યોજના બનાવી લીધી હતી, પરંતુ હવે તેઓ ઍક્સપૉઝ થઈ ગયાં છે. મેં ટિકિટ કૅન્સલ કરી નાખી છે."

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

line

સમર્થનમાં પણ ઊઠી રહ્યો છે અવાજ

દીપિકા પાદુકોણનો વિરોધ કરી રહેલા લોકો વિરુદ્ધ પણ ઘણા લોકો ટ્વીટ કરી રહ્યાં છે.

સાક્ષી જોશી નામનાં યૂઝર લખે છે, "હા હા, મને ખબર હતી કે આ ટ્રૅન્ડ જલદી આવશે. ભાજપ IT સેલ, તમારા વિશે અનુમાન લગાવવું ખૂબ સહેલું છે. હું આ ટ્વીટના માધ્યમથી તમારા ટ્રૅન્ડમાં યોગદાન આપું છું. ચિંતા ન કરો, હું પહેલા દિવસે પહેલો શો જોઈશ."

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

આકાશ જાગીરદાર લખે છે, "હવે તો લાચાર ભક્તોએ દીપિકા પાદુકોણની સાથે સાબુને પણ બૉયકૉટ કરવો પડશે."

બદલો X કન્ટેન્ટ, 7
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 7

આ દરમિયાન દીપિકા પાદુકોણના સમર્થનમાં #ISupportDeepika અને #SupportChhapak જેવા હેશટેગ સાથે લોકો ટ્વીટ કરવા લાગ્યા છે

બદલો X કન્ટેન્ટ, 8
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 8

સરિતા એ. તંવર નામના યૂઝર લખે છે, "દીપિકા પાદુકોણ જાણતાં હતાં કે તેઓ ખતરાને નોતરી રહ્યાં છે. આ પગલું હિમ્મતવાળા (લોકો) લે છે. હું પહેલા દિવસે પહેલો શો જોવા જઈશ અને આશા કરું છું કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર છવાઈ જાય."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો