#HumDekhenge : ફૈઝ અહમદ ફૈઝની 'હમ દેખેંગે' કવિતાનો વિવાદ 'હમ ફેંકેંગે' સુધી પહોંચ્યો- સોશિયલ

ફૈઝ અહમદ ફૈઝ

મશહૂર શાયર ફૈઝ અહમદ ફૈઝ કેટલાક સમયથી પોતાની કવિતાથી ચર્ચામાં છે.

ફૈઝની કવિતા 'હમ દેખેંગે'ને આઈઆઈટી કાનપુરના કેટલાક વિદ્યાર્થીઓએ ગાતાં વિવાદ થયો છે.

આઈઆઈટી કાનુપરના ડેપ્યુટી ડાયરેક્ટર મનીન્દ્ર અગ્રવાલ પાસે કેટલાક વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે.

ફરિયાદમાં કહેવાયું, ''કૉલેજ કૅમ્પસમાં એક કવિતાપઠન થયું, જેનાથી હિંદુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી શકે છે.''

ફરિયાદ મળતાં આઈઆઈટીએ આ મામલે તપાસ કરવાના આદેશ તો આપ્યા પણ આ વાત સમાચારોમાં આવી ગઈ.

બાદમાં આઈઆઈટીએ સ્પષ્ટતા આપી કે તેઓ ફૈઝની કવિતા નહીં પણ વિરોધપ્રદર્શનને લઈને તપાસ કરશે.

તો બીજી તરફ સોશિયલ મીડિયામાં આ મામલે બે દિવસથી લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કેટલાક લોકો ફૈઝની કવિતાને ઍન્ટિ-ઇન્ડિયા અને હિંદુવિરોધી ગણાવે છે અને કેટલાક પોતાના તર્કથી એ વાતનું ખંડન કરી રહ્યા છે.

line

હમ દેખેંગે : કોણે શું કહ્યું?

ગીતકાર ગુલઝાર

ઇમેજ સ્રોત, Getty Images

જાણીતા ગીતકાર ગુલઝારે કહ્યું, "ફૈઝ પ્રગતિશીલ લેખનના ફાઉન્ડર હતા. આવી ઊંચાઈ ધરાવતા માણસને ધાર્મિક મુદ્દાઓ સાથે જોડવું યોગ્ય નથી. ફૈઝને આખી દુનિયા જાણે છે. જિયા-ઉલ-હકના જમાનામાં લખેલી કવિતાને તમે કોઈ સંદર્ભ વિના રજૂ કરી રહ્યા છો. જ્યારે તે લખાઈ હતી તેને એ સંદર્ભમાં જોવાની જરૂર છે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ફૈઝ અહમદ ફૈઝનાં પુત્રી સલીમા હાશમીએ કહ્યું, "મને ખુશી છે કે આ કવિતાને લીધે કબરથી બહાર આવીને મારા અબ્બા લોકો સાથે વાત કરી રહ્યા છે. અબ્બાની આ કવિતાને ઍન્ટિ-હિંદુ કહેવું એક મજાક છે."

ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે ટ્વીટ કર્યું, "ઉર્દૂ અને ફૈઝથી રજા મળી ગઈ હોય તો હવે આગળ વધો. આ બંનેની ચર્ચા પ્રાસંગિક નથી. મુદ્દો એ છે કે નાગરિકતા કાયદાની વિરુદ્ધમાં પ્રદર્શનના નામે જે રીતે ઇસ્લામિક નારાઓનો ઉપયોગ થઈ રહ્યો છે, ખાસ કરીને અલ્પસંખ્યક સંસ્થાઓમાં, એ ચિંતાનો વિષય છે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ફિલ્મકાર વિશાલ ભારદ્વાજે લખ્યું, "ફૈઝની કવિતાને લઈને થતો તમાશો બકવાસ છે. કવિતા સમજવા માટે તમારે સૌથી પહેલાં તેને અનુભવવી પડશે. તમારામાં એક સ્ટાન્ડર્ડ ઇમોશનલ ઇન્ટેલિજન્સ હોવી જોઈએ, જે એ લોકોમાં જોવા મળતી નથી જેઓ ફૈઝની કવિતાને મુસલમાન સમર્થક અને ઍન્ટિ-ઇન્ડિયા ગણાવે છે."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

તવલીન સિંહે લખ્યું, "ફૈઝે જ્યારે આ કવિતા લખી તેના થોડા દિવસ બાદ હું તેમની પુત્રીને મળી હતી. તેઓએ મને કવિતાનું ટેપ રેકૉર્ડિંગ આપ્યું હતું. મેં આ કવિતા જશવંત સિંહ અને અટલ બિહારી વાજપેયીને સંભળાવી. બંનેને કવિતા ખૂબ ગમી હતી. ભાજપ કેવી રીતે બદલાઈ ગયો?"

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

કૉંગ્રેસ નેતા શશિ થરૂરે જાવેદ અખ્તરનો વાઇરલ થયેલો વીડિયો પણ શૅર કર્યો.

આ વીડિયોમાં જાવેદ અખ્તર ધર્મને લઈને થતી રાજનીતિ અને નાગરિકોની જરૂરિયાતો પર કેટલીક વાત કહી રહ્યા છે.

જાવેદ અખ્તર કહે છે, "મુલ્કમાં કરોડો ગરીબ છે, તેમાં મોટા ભાગે હિંદુ છે. શું રસ્તા પર ભૂખ્યા ઊંઘનારા બધા લોકો મુસલમાન છે? ના. આ લોકો હિંદુ પણ છે. આજે કહેવાય છે કે તમે તમારી બેરોજગારી વિશે કશું ન વિચારો. માથે છત નથી, ન વિચારો. તમારાં બાળકો-પત્ની માટે હૉસ્પિટલ નથી, ન વિચારો. તમે વિચારો કે તમે હિંદુ છો."

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

line

સામાન્ય લોકોએ શું કહ્યું?

ફૈઝ અહમદ ફૈઝ
બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

મોહમ્મદ ઇબરાર નામના એક યૂઝરે અટલ બિહારી વાજપેયી સાથેની ફૈઝની એક તસવીર શૅર કરી છે. આ તસવીર 1981ની છે. ઇબરારે લખ્યું- શું હજુ પણ ફૈઝ ઍન્ટિ-નેશનલ કહેવાશે?

બદલો X કન્ટેન્ટ, 7
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 7

નદીમે લખ્યું કે ફૈઝની શાયરીની એ લોકો ટીકા કરી રહ્યા છે જેમને 'શ' અને 'સ'ની ખબર નથી.

સભાપતિ મિશ્રાએ ટ્વીટ કર્યું, "આપણા દેશના વામપંથીઓ પણ કમાલ કરે છે. જુઓ, ફૈઝ અહમદ ફૈઝના ભૂતને વિઝા પરમિટ વિના ભારતમાં ઉઠાવી લાવ્યા."

બદલો X કન્ટેન્ટ, 8
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 8

વૈભવ દ્વિવેદીએ લખ્યું, "ફૈઝ અહમદ ફૈઝની કવિતામાં એક લાઇન છે- બસ નામ રહેશે અલ્લાહનું. આને બુદ્ધિજીવીઓ સેક્યુલર ગણાવે છે. મારો સવાલ છે કે અહીં ''અલ્લાહ'' શબ્દ હઠાવીને બસ નામ રહેશે ''હનુમાનજી'' કે ''શિવજી'' કરી નાખીએ તો પણ શું એ સેક્યુલર રહેશે?"

બદલો X કન્ટેન્ટ, 9
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 9

તો 'હમ ફેંકેગ' હૅશટેગથી અનેક લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરીને પણ ટ્વીટ કરી રહ્યા છે.

અનુરાગ મુસ્કાને લખ્યું- હમ ફેંકેંગે, હમ ફેંકેંગે.. ના સોચેંગે, ના સમજેંગે...

બદલો X કન્ટેન્ટ, 10
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 10

એક ટ્વીટ આવું પણ જોવા મળ્યું હતું.

બદલો X કન્ટેન્ટ, 11
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 11

એંગલ આર્મી નામના ટ્વિટર હેન્ડલથી કંઈક આવું લખાયું.

બદલો X કન્ટેન્ટ, 12
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 12

તો પ્રશાંત કનોજિયાએ ટ્વીટ કર્યું કે હમ ફેંકેંગે, લાજિમ હૈ કિ હમ ભી ફેંકેંગ...

બદલો X કન્ટેન્ટ, 13
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 13

line

ફૈઝની કહાણી...

1982માં અટલ બિહારી વાજપેયી સાથે ફૈઝ

ઇમેજ સ્રોત, ALI

ઇમેજ કૅપ્શન, 1982માં અટલ બિહારી વાજપેયી સાથે ફૈઝ

ફૈઝ અહમદ ફૈઝનો જન્મ 13 ફેબ્રુઆરી, 1911માં સિયાલકોટમાં થયો હતો અને 20 નવેમ્બર, 1984માં ફૈઝે લાહોરમાં આ દુનિયાને અલવિદા કહી દીધી હતી.

ફૈઝ વિભાજન વખતે ભલે પાકિસ્તાનમાં જ રહી ગયા હોય પણ તેઓ ઘણી વાર વિભાજન પછી ભારત આવતા રહેતા હતા.

અટલ બિહારી વાજપેયી સાથેની ફૈઝની એ સમયની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં શૅર થઈ રહી છે.

ફૈઝના પુસ્તકનું મુખપૃષ્ઠ

ઇમેજ સ્રોત, OXFORD

ઇમેજ કૅપ્શન, ફૈઝના પુસ્તક- કમિંગ બૅક હોમનું મુખપૃષ્ઠ, આ પુસ્તકને 'OUP પાકિસ્તાન' પ્રકાશને છાપ્યું છે.

હમ દેખેંગે કવિતા ફૈઝે વર્ષ 1979માં લખી હતી. ત્યારે પાકિસ્તાનમાં તાનાશાહ જિયા-ઉલ-હકનું શાસન હતું. જ્યારે ઇકબાલબાનોએ વિરોધમાં સફેદ સાડી પહેરીને આ કવિતાને ગાઈ ત્યારે તેની લોકપ્રિયતા બહુ વધી ગઈ.

તે સમયનું કેટલુંક રેકૉર્ડિંગ છાનામાના પાકિસ્તાનથી બહાર મોકલાયું હતું.

જિયાના સમયમાં ચાર વર્ષ ફૈઝને પાકિસ્તાન છોડીને બૈરુતમાં રહેવું પડ્યું હતું.

બૈરુતમાં ફૈઝના શેર સાંભળનારા કોઈ નહોતા. ત્યાં એક પાકિસ્તાની બૅન્ક મૅનેજર રહેતા હતા જેમને ફૈઝ પોતાના શેર સંભળાવતા હતા. ત્યાંના પાકિસ્તાની રાજદૂતને પણ શેર-શાયરી કોઈ ખાસ સમજણ નહોતી.

ફૈઝ દારૂના શોખીન હતા. એક વાર કોઈએ મજાક કરી હતી કે ફૈઝની સ્કૂલનું નામ સ્કૉચ મિશન હાઇસ્કૂલ હતું. એવું લાગતું હતું કે ત્યારથી એ નક્કી થઈ ગયું હતું કે દારૂ સાથે તેમનો સંબંધ હંમેશાં રહેશે.

તેમનાં પુત્રી સલીમાએ બીબીસીને કહ્યું હતું, "તેઓ દારૂ જરૂર પીતા હતા પણ કોઈએ તેમને નશામાં ચકચૂર જોયા નહોતા. હકીકતે તેઓ વધુ પીતા તો વધુ શાંત થઈ જતા હતા. તેઓ આમ પણ બહુ ઓછું બોલતા હતા અને અન્યની વાત વધુ સાંભળતા હતા."

ફૈઝને મહિલાઓનો સાથ પણ બહુ પસંદ હતો. ફૈઝના દોહિત્ર અલી મહીદે બીબીસીને જણાવ્યું હતું, "મહિલાઓ પાસેથી જ ફૈઝને શીખ મળી હતી કે ક્યારેય પણ કોઈ કડવો શબ્દ ઉપયોગ ન કરે."

અન્ય માટે કડવો શબ્દ ઉપયોગ ન કરનારા ફૈઝને લઈને આજે સોશિયલ મીડિયામાં કેટલાક લોકો કડવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો