ગુજરાત બૃહદમુંબઈમાંથી અલગ રાજ્ય કઈ રીતે થયું?

પહેલી મે, 1960. ગુજરાતનો સ્થાપનાદિવસ.

મહાગુજરાત આંદોલન આઝાદી પછીનું ગુજરાતીઓનું સૌથી મોટું આંદોલન હતું.

1956માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતાં ગુજરાતી લોકોને પણ આશા બંધાઈ કે ભાષાવાર ગુજરાત અલગ રાજ્ય બનશે.

ગુજરાત જ્યારે અલગ થયું ત્યારે કેવો માહોલ સર્જાયો હતો? જુઓ, વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો