સુરેન્દ્રનગરના આ 31 ગામના લોકો ચૂંટણીનો બહિષ્કાર કેમ કરી રહ્યા છે?

વીડિયો કૅપ્શન, સુરેન્દ્રનગરના આ 31 ગામના લોકો ચૂંટણીનો બહિષ્કાર કેમ કરી રહ્યા છે?

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને માહોલ જામી ગયો છે, નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે અને મતદારો પણ નેતાઓને સવાલ પૂછવા લાગ્યા છે.

ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન નહીં થયેલાં કામોને લઈને ગામલોકોએ નેતાઓ સામે બાંયો ચડાવી છે.

નર્મદાનું પાણી સુરેન્દ્રનગર વિસ્તારમાં થઈને કચ્છ સુધી પહોંચી ગયું છે પરંતુ તેમનાં ગામોની મળ્યું નથી. બીબીસી ન્યૂઝ ગુજરાતીએ આ વિસ્તારના લોકો સાથે વાત કરી.

વીડિયો - સચીન પીઠવા, ઍડિટ - સુમિત વૈદ

બીબીસી
બીબીસી