સુનીતા વિલિયમ્સની અવકાશમાં ડગલું માંડવાથી ધરતી સુધીની સફર તસવીરોમાં જુઓ

બીબીસી ગુજરાતી, સુનીતા વિલિયમ્સ, નાસા, અવકાશયાત્રી, સુનીતા, મહેસાણા, ઝુલાસણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જૂન, 2024માં બોઇંગ સ્ટારલાઇનર્સ કૅપ્સ્યૂલના પરીક્ષણ માટે આઠ દિવસના મિશન પર સુનીતા વિલિયમ્સ તેમના સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોર સાથે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન જવા માટે નીકળ્યાં હતાં. જોકે, કૅપ્સ્યૂલમાં ખામી સર્જાતાં બંનેએ લગભગ નવ માસ સુધી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર જ રહેવાની ફરજ પડી હતી
બીબીસી ગુજરાતી, સુનીતા વિલિયમ્સ, નાસા, અવકાશયાત્રી, સુનીતા, મહેસાણા, ઝુલાસણ

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, સપ્ટેમ્બર, 2024માં બોઇંગ સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ એકલું જ ધરતી પર પરત ફર્યું હતું
બીબીસી ગુજરાતી, સુનીતા વિલિયમ્સ, નાસા, અવકાશયાત્રી, સુનીતા, મહેસાણા, ઝુલાસણ

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, લગભગ નવ મહિના અવકાશમાં પસાર કર્યા બાદ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સહિત અન્ય બે અવકાશયાત્રીઓને લઈને સ્પેસઍક્સની ડ્રૅગન કૅપ્સ્યૂલ ધરતી તરફ પરત ફરી હતી
બીબીસી ગુજરાતી, સુનીતા વિલિયમ્સ, નાસા, અવકાશયાત્રી, સુનીતા, મહેસાણા, ઝુલાસણ

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, અવકાશયાત્રીઓ મૅક્સિકો ઉપરથી ફ્લોરિડા સુધી મૅપમાં બતાવાયેલ રસ્તે પરત ફર્યાં હતાં
બીબીસી ગુજરાતી, સુનીતા વિલિયમ્સ, નાસા, અવકાશયાત્રી, સુનીતા, મહેસાણા, ઝુલાસણ

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, અવકાશમાંથી ધરતી સુધીની યાત્રા દરમિયાન યાનની અંદરની તસવીર
બીબીસી ગુજરાતી, સુનીતા વિલિયમ્સ, નાસા, અવકાશયાત્રી, સુનીતા, મહેસાણા, ઝુલાસણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્પેસએક્સનું ડ્રૅગન સ્પેસક્રાફ્ટ સુનીતા વિલિયમ્સ, બુચ વિલ્મોર સહિત અન્ય બે અવકાશયાત્રીઓને લઈને દરિયાની સપાટી પર ઊતર્યું એ સમયની તસવીર
બીબીસી ગુજરાતી, સુનીતા વિલિયમ્સ, નાસા, અવકાશયાત્રી, સુનીતા, મહેસાણા, ઝુલાસણ

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, અવકાશયાનનું સમુદ્રમાં ઉતરાણ થયા બાદ તરત જ તેને ડૉલ્ફિનનો સમૂહ ઘેરી વળ્યો હતો
બીબીસી ગુજરાતી, સુનીતા વિલિયમ્સ, નાસા, અવકાશયાત્રી, સુનીતા, મહેસાણા, ઝુલાસણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતના મહેસાણાસ્થિત સુનીતા વિલિયમ્સના પૈતૃક ગામ ઝુલાસણના રહીશોએ તેઓ સલામતપણે પરત ફરે એ માટે પ્રાર્થના કરી હતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.