ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ભારતનાં અનેક શહેરોમાં ડાઉન, લાખો યૂઝર્સની ફરિયાદ

સોશિયલ મીડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ભારતનાં અનેક શહેરોમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામની ઍપ અને વેબસાઇટ ડાઉન થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર લાખો યૂઝર્સ તરફથી આ ફરિયાદ આવી રહી છે.

સમાચાર એજન્સી રૉયટર્સે આ મામલે આ બંને કંપનીઓની પેરન્ટ કંપની મેટા પાસેથી માહિતી માગી છે.

યૂઝર્સ અનુસાર, તેમનાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક લૉગ આઉટ થઈ ગયાં. બાદમાં ફરી વાર લૉગીન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પણ થયું નથી.

ટ્રૅકિગ વેબસાઇટ ડાઉન ડિટેક્ટરે ફેસબુકમાં ખામીના 3 લાખ, જ્યારે ઇન્સ્ટાગ્રામમાં ખામીના 20 હજાર રિપોર્ટ્સ મળ્યા હોવાનું સૂચવ્યું હતું.

સોશિયલ મીડિયા વેબસાઇટ એક્સ પર હજારો યૂઝર્સ પોતાના અનુભવો શૅર કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને મેટા એક્સ પર ટેન્ડ્ર થવા લાગ્યા છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 1

મેટાએ આપ્યો જવાબ

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 2

આ મામલે મેટાના પ્રવક્તા તરફથી પ્રતિક્રિયા આવી છે.

મેટાના પ્રવક્તા એન્ડી સ્ટોને એક્સ પર લખ્યું, "એ વાતની અમને ખબર છે કે લોકો અમારી સેવાઓનો લાભ લેવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. અમે તેને યોગ્ય કરવા કામ કરી રહ્યા છીએ."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 3

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ડાઉન થવા પર મેટાની હરીફ કંપની એક્સના માલિક ઍલન મસ્કે ટીખળ કરી છે.

ઍલન મસ્કે લખ્યું, "જો તમે આ પોસ્ટ વાંચી રહ્યો છો તો એનું કારણ એ છે કે અમારાં સર્વર કામ કરી રહ્યાં છે."

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 4

bbc gujarati line
bbc gujarati line