AI તમને જીવનમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે?
AI તમને જીવનમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે?
તમે એઆઈ કે પછી ચેટજીપીટી કૉ-પાઇલટ જેવાં જનરેટીવ એઆઈ ચેટબૉટ્સ વિશે સાંભળ્યું જ હશે. તમારામાંના ઘણાં તેનો ઉપયોગ પણ કરતા લોકોને તે ઘણું ઝડપી અને ચોક્કસ લાગતું હશે. પણ તમે ક્યારેય વિચાર્યું કે તે કેવી રીતે કામ કરે છે અને તે તમારા ડેટા સાથે શું કરે છે?
તમે તમારું જીવન સુધારવા એઆઈનો ઉપયોગ કેવી રીતે કરી શકો?
જનરેટિવ AI ચેટબૉટ્સ અદ્ભુત સાધનો છે જે તમારો સમય બચાવી શકે છે અને તમારા જીવનને સુધારી શકે છે. પરંતુ જો તમે તેનો ઉપયોગ કરો છો, તો તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
હંમેશાંની જેમ, નવી ટેકનૉલૉજી સાથે, ફાયદા અને ગેરફાયદા પણ છે.
AI નો વધુ સારી રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય?
જાણો આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



