ઉત્તરાયણ બાદ ગુજરાતમાં ઠંડી હજુ વધશે કે ઘટશે?

વીડિયો કૅપ્શન, ઉત્તરાયણ બાદ ગુજરાતમાં ઠંડી હજુ વધશે કે ઘટશે?
ઉત્તરાયણ બાદ ગુજરાતમાં ઠંડી હજુ વધશે કે ઘટશે?

ગુજરાતમાં પાછલા કેટલાક દિવસથી ઉત્તરાયણ પહેલાં કડકડતી ઠંડી પડી રહી છે.

અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં હાલમાં જ સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે.

હવે ઘણા લોકોનાં મનમાં એવો સવાલ પણ થઈ રહ્યો હશે કે આખરે રાજ્યમાં કેટલા દિવસ સુધી આવી જ ઠંડી પડવાનું ચાલુ રહેશે.

શું આગામી દિવસો દરમિયાન તાપમાનનો પારો હજુ વધી ઘટશે?

અહેવાલ અને રજૂઆત- દીપક ચુડાસમા

ગુજરાતમાં પાછલા કેટલાક દિવસથી ઉત્તરાયણ પહેલાં કડકડતી ઠંડી પડી રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન