સુરત: આ મંદિરમાં લોકો જીવતા કરચલા કેમ ચડાવે છે?
સુરત: આ મંદિરમાં લોકો જીવતા કરચલા કેમ ચડાવે છે?
ગુજરાતમાં આવેલું એક એવું મહાદેવનું મંદિર જ્યાં ભક્તો શિવલિંગ પર જીવતા કરચલા ચઢાવે છે.
સુરતના ઉમરામાં તાપી કિનારે આવેલું 'રામનાથ ઘેલા મહાદેવ' મંદિર પોતાની આ અનોખી પરંપરા માટે જાણીતું છે. અને મહાદેવને હજારોની સંખ્યામાં જીવતા કરચલા અર્પણ કરે છે.
ભક્તોની આવી શ્રદ્ધાની પાછળ એક લોકવાયકા પણ છે. જેનો સંદર્ભ રામાયણ કાળના પ્રસંગો સાથે જોડાયેલો હોવાનો પણ દાવો છે.
વીડિયો : રૂપેશ સોનવણે
ઍડિટ : અવધ જાની

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



