ગુજરાતમાં આગામી દિવસોમાં હવે કેવું હવામાન રહેશે અને આકરી ગરમી ક્યારે પડશે?
ગુજરાતમાં આગામી દિવસોમાં હવે કેવું હવામાન રહેશે અને આકરી ગરમી ક્યારે પડશે?
ગુજરાતમાં સામાન્ય રીતે હોળીના તહેવારની આસપાસ શિયાળાની વિદાય થતી હોય છે, પરંતુ ગુજરાતના અમુક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન છાંટા પડ્યા છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
તો હવે ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં આકરી ગરમીની પણ શરૂઆત થઈ છે.
તો જાણીએ હવે આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન અને હવામાન વિભાગે શું આગાહી કરી?
વીડિયો : દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



