ડિજિટલ અરેસ્ટમાં અંદાજે ₹15 કરોડ ગુમાવનારાં મહિલા ડૉકટરની આપવીતી

વીડિયો કૅપ્શન, Digital Arrest માં અંદાજે ₹15 કરોડ ગુમાવનારાં મહિલા ડૉકટરની આપવીતી
ડિજિટલ અરેસ્ટમાં અંદાજે ₹15 કરોડ ગુમાવનારાં મહિલા ડૉકટરની આપવીતી

ભારતમાં પાછલા કેટલાક સમયથી ડિજિટલ અરેસ્ટના નામે છેતરપિંડીના ઘણા કિસ્સા જોવા મળી રહ્યા છે.

આ ગુનાખોરી એટલી વ્યાપક બની છે કે હવે કેન્દ્ર અને રાજ્યની સરકારોએ આની વિરુદ્ધ જાગૃતિ અને રક્ષણ અભિયાન ચલાવી દીધું છે.

ગુજરાતમાં પણ છાશવારે આવા કિસ્સા સામે આવતા રહે છે.

મોટી ઉંમરના લોકો ખાસ કરીને આવી છેતરપિંડી આચરનારા લોકોનાં નિશાન બની જતા હોય છે.

આવો જ એક કિસ્સો છે, આ મહિલા ડૉક્ટરનો. જેઓ ડિજિટલ અરેસ્ટની છેતરપિંડીમાં 15 કરોડ રૂ. જેવી માતબર રકમ ગુમાવી ચૂક્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડિજિટલ અરેસ્ટ,

ઇમેજ સ્રોત, BBC/Getty