આ 6 તસવીરો તમને આપશે ભૂકંપમાં ઊજડી ગયેલાં તુર્કીના શહેરોની તબાહીનો ચિતાર

તુર્કીમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં લગભગ 11,800 જેટલાં મૃત્યુ થયા છે
ઇમેજ કૅપ્શન, તુર્કીમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં લગભગ 11,800 જેટલાં મૃત્યુ થયા છે
line
સીરિયાના શહેર અરિબાને કારણે જે વસાહતો પરિવારોનું આશ્રયસ્થાન હતી તે જ ભૂકંપને કારણે જીવલેણ બની ગઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સીરિયાના શહેર અરિબાને કારણે જે વસાહતો પરિવારોનું આશ્રયસ્થાન હતી તે જ ભૂકંપને કારણે જીવલેણ બની ગઈ
line
તુર્કીના ઇસ્કેન્દેરૂનમાં જે ચર્ચમાં પ્રાર્થનાઓ થતી હતી તે રાતોરાત ભેંકાર ભાસતી ખંડેર બની ગઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તુર્કીના ઇસ્કેન્દેરૂનમાં જે ચર્ચમાં પ્રાર્થનાઓ થતી હતી તે રાતોરાત ભેંકાર ભાસતી ખંડેર બની ગઈ
line
તુર્કીના ગાઝીયાનટેપમાં જમીનદોસ્ત થઈ ગયેલું ઘર અને શોપિંગ કોમ્પ્લેક્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તુર્કીના ગાઝીયાનટેપમાં જમીનદોસ્ત થઈ ગયેલું ઘર અને શોપિંગ કોમ્પ્લેક્સ
line
ઇસ્કેન્દેરૂન શહેરમાં કારના શોરૂમ અને ઑફિસ કૉમ્પ્લેક્સના અવશેષો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇસ્કેન્દેરૂન શહેરમાં કારના શોરૂમ અને ઑફિસ કૉમ્પ્લેક્સના અવશેષો
line
ભૂંકપને કારણે તુર્કીના મલાટ્યા શહેરની મસ્જિદ હવે ઈંટ પથ્થરનો ઢગલો બની ગઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભૂંકપને કારણે તુર્કીના મલાટ્યા શહેરની મસ્જિદ હવે ઈંટ પથ્થરનો ઢગલો બની ગઈ
line
ગાઝિયાનટેપમાં કાટમાળનો ટેકરો બની ગયેલું શોપિંગ કોમ્પ્લેક્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગાઝિયાનટેપમાં કાટમાળનો ટેકરો બની ગયેલું શોપિંગ કોમ્પ્લેક્સ
લાઇન
લાઇન