ભૂકંપ બાદ કાટમાળમાંથી દબાયેલી બાળકીને કઈ રીતે બહાર કાઢવામાં આવી?
તુર્કીમાં આવેલા ભૂકંપમાં કેટલાંય શહેરો શ્મશાનમાં ફેરવાઈ ગયાં છે, જોકે કાટમાળની નીચેથી લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
આ બચાવકામગીરી દરમિયાન કાટમાળમાંથી જીવતી બાળકીને બચાવાઈ હતી. સાથે જ એક ઘટનામાં નવજાત શિશુને જીવતું બહાર કાઢવામાં આવ્યું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં- Facebook પર અહીં , Instagram પર અહીં , YouTube પર અહીં , Twitter પર ફૉલો કરવા અહીં ક્લિક કરો.
