21મી સદીમાં મહિલાઓના વિકાસમાં કઈ બાબતો અવરોધરૂપ છે
એવી શું બાબતો છે કે જે 21મી સદીમાં મહિલાઓને તેની પૂર્ણ ક્ષમતાએ કામ કરવામાં અવરોધરૂપ બને છે?

1978માં અમેરિકાનાં મહિલાવાદીઓએ ટ્રેશકેન અભિયાન હાથ ધર્યું હતું, અમારો પ્રોજેક્ટ તેનું ડિજિટલ સ્વરૂપ છે.
અમે મહિલાઓને પૂછ્યું કે એવી કઈ બાબતો અને ચીજો છે કે જે તેમને ઇચ્છા મુજબ જીવન જીવવામાં અવરોધ ઊભા કરે છે.
BBC 100 Womenની વર્તમાણ શ્રેણી અંગે અહીં વાંચો.








