ભારતમાં 50 વર્ષ પહેલાં શેરીઓમાં કેવી હતી જિંદગી?

મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાના સમયમાં, બધા થોડા ઘણે અંશે ફોટોગ્રાફર બની ચૂક્યા છે, જેના કારણે તેમના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર ઘણા લોકોને આકર્ષે છે. પરંતુ ભારતની એક ગૅલરીમાં સ્ટ્રીટ ફોટોગ્રાફીની સંસ્કૃતિના માનમાં ઍક્ઝિબિશન યોજાયું હતું. જેમાં 23 ફોટોગ્રાફ રજૂ કરાયા હતા.

જેમાં કેતકી શેઠ, પાબ્લો બાર્થોલોમ્યૂ, રઘુ રાય અને સૂની તારાપોરવાલાએ પાડેલી કેટલીક તસવીરો રજૂ કરાઈ હતી.

દિલ્હીસ્થિત ફોટોઇન્ક, જેમણે આ શોનું આયોજન કર્યું હતું, જણાવે છે કે, "આ એક એવો સમયગાળો હતો જેમાં લોકોની મંજૂરી માટેનાં લખાણ નહોતાં થતાં. કૅમેરામૅન લોકોની તેમની અવ્યક્ત મંજૂરી સાથે તસવીર લઈ શકતા હતા."

"સ્ટ્રીટ ફોટોગ્રાફી વધુ જટીલ અને વધુ હરીફાઈવાળી બનતી જઈ રહી છે. સર્વેલન્સ અને પ્રાઇવસીના મુદ્દા હોવા છતાં હવે મોબાઇલ ફોન સાથેની દરેક વ્યક્તિ સ્ટ્રીટ ફોટોગ્રાફર બની ગઈ છે." શોમાં રજૂ કરાયેલી કેટલીક તસવીરો અહીં જુઓ :

બે વ્યક્તિઓ, પુરાણી દિલ્હી, 1970

ઇમેજ સ્રોત, RAGHU RAI AND PHOTOINK

ઇમેજ કૅપ્શન, બે વ્યક્તિઓ, પુરાણી દિલ્હી, 1970
હાથલારી ખેંચનાર, 1979, રઘુ રાય

ઇમેજ સ્રોત, RAGHU RAI AND PHOTOINK

ઇમેજ કૅપ્શન, હાથલારી ખેંચનાર, 1979, રઘુ રાય
કમાઠીપુરા રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટ, બૉમ્બે (હવે મુંબઈ)

ઇમેજ સ્રોત, SOONI TARAPOREVALA AND PHOTOINK

ઇમેજ કૅપ્શન, કમાઠીપુરા રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટ, બૉમ્બે (હવે મુંબઈ)
સ્કૂટર પર જઈ રહેલ પરિવાર, બૉમ્બે, 1976

ઇમેજ સ્રોત, PABLO BARTHOLOMEW AND PHOTOINK

ઇમેજ કૅપ્શન, સ્કૂટર પર જઈ રહેલ પરિવાર, બૉમ્બે, 1976
માઉન્ટ મૅરી મેળો, બાન્દ્રા, મુંબઈ ખાતે માતા અને બાળક, 2002

ઇમેજ સ્રોત, KETAKI SHETH AND PHOTOINK

ઇમેજ કૅપ્શન, માઉન્ટ મૅરી મેળો, બાન્દ્રા, મુંબઈ ખાતે માતા અને બાળક, 2002
ટૅક્સી ડ્રાઇવરની ટૂંકી ઊંઘ, કોલકાતા, 1990

ઇમેજ સ્રોત, RAGHU RAI AND PHOTOINK

ઇમેજ કૅપ્શન, ટૅક્સી ડ્રાઇવરની ટૂંકી ઊંઘ, કોલકાતા, 1990
લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ