JNU : 'આગામી નંબર તમારો પણ હોઈ શકે છે' - સોશિયલ મીડિયા

વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images

રવિવાર સાંજે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના કૅમ્પસમાં વિદ્યાર્થીઓ પર બુકાનીધારીઓએ કરેલા હિંસક હુમલા પછી સોશિયલ મીડિયા પર JNUની તરફેણ અને વિરોધમાં અનેક હૅશટૅગ ટ્રૅન્ડ થઈ રહ્યાં હતાં.

આ હૅશટૅગમાં #JNUAttack, #ResignAmitShah, #ShutDownJNU, Delhi Police, University અને #LeftAttacksJNUનો સમાવેશ થાય છે. આ તમામ હૅશટૅગ ટૉપ 10 ટ્વીટ્સમાં સામેલ છે.

આ હિંસા પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઈને નોકરીયાત, પત્રકારો અને સામાન્ય લોકોએ પોતાનો મત આપ્યો હતો.

આ મામલાને લઈને જાહેર કરવામાં આવેલી વાતચીતમાં એક મુખ્ય વાત જે કેન્દ્રમાં છે તે એ છે કે બુકાનીધારી હુમલાખોર કોણ હતા અને ક્યા પક્ષના હતા.

જમણેરી ટ્વિટર યૂઝર આને ડાબેરીઓ તરફથી કરવામાં આવેલી હિંસા કહી રહ્યા છે. જ્યારે, ડાબેરી ટ્વિટર યૂઝર આને એબીવીપી તરફથી કરવામાં આવેલી હિંસા કહે છે.

line

બોલીવૂડનું શું કહેવું છે?

પોલીસબળ

ઇમેજ સ્રોત, Reuters

ફિલ્મ ડિરેક્ટર અને ઍક્ટર અનુરાગ કશ્યપે પોતાના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી લખ્યું છે, "હિંદુવાદી આતંકવાદ હવે સંપૂર્ણ રીતે સામે આવી ગયો છે. #JNUSU"

અભિનેત્રી શ્રુતિ શેઠે પોતાના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર લખ્યું છે, "વિકાસની કિંમત ઘણી આકરી હોય છે અને આ કિંમતને શાંતિ અને સમરસતાથી ચૂકવવી પડશે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ઍક્ટ્રેસ તાપસી પન્નુએ લખ્યું છે, "ઓછા શબ્દોમાં કહીએ તો જે લોકો પણ આ તમામ વસ્તુને નજરઅંદાજ કરી રહ્યા છે, તો આગામી નંબર તેમનો હોઈ શકે છે."

"જે લોકો આ જોવાનું ટાળતા હતા, એ લોકો તેમનાં પોતાનાં ઘરો સુધી આગ પહોંચે એની રાહ જુએ."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

line

લેફ્ટ સામે રાઇટ

ઓરિસ્સાના આઈજી અરુણ બોથરાએ ટ્વિટર પર લખ્યું કે લેફ્ટ અને રાઇટ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.

તેમણે લખ્યું છે, "કૅમ્પસમાં, મીડિયામાં અને તમામ બીજી જગ્યાઓ પર આ સંઘર્ષ ચાલી રહ્યો છે. જે સીધા ચાલવા માગે છે, તેઓ આનાથી પીડિત છે અને યુનિવર્સિટીની અંદર અને બહાર તમામ રીતે તે ઘાયલ છે."

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

JNUSUનાં વિદ્યાર્થી નેતા શેહલા રાશિદે ટ્વીટ કર્યું, "કલ્પના કરો કે જો આ લોકો નવી દિલ્હીમાં, સમૃદ્ધ સંસ્કૃતિ અને બૌદ્ધિક રીતે ધનવાન એક સારી યુનિવર્સિટીમાં જ્યાં હંમેશાં મીડિયાની નજર રહે છે, ત્યાં એ તમામ કરી શકે છે તો કાશ્મીરમાં આ લોકો, જ્યાં મીડિયા પર પ્રતિબંધ છે, ઇન્ટરનેટ નથી, પ્રિપેડ ફોન નથી અને સૈન્યને કાયદાકીય છૂટ મળેલી છે ત્યાં શું કરતા હશે."

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

કવિ અને લેખક સ્વાનંદ કિરકિરે લખે છે, "જો કોઈ વિદ્યાર્થીનું માથુ ફોડવા જેટલી ક્રૂરતા તમારી અંદર છે તો તે પણ એટલે છે કે તમે તમારી રીતે વિચારતા નથી."

"તે હિંસાને યોગ્ય સાબિત કરવા માટે નવા-નવા તર્ક શોધી રહ્યા હોવ તો હું તમારા માટે પ્રાર્થના કરીશ, તમને સદ્બુદ્ધિ મળે."

જેએનયુના વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારે ટ્વીટ કર્યું છે, "કેટલી બેશરમ સરકાર છે, પહેલાં ફી વધારે છે, વિદ્યાર્થી વિરોધ કરે તો પોલીસ પાસેથી માર ખવડાવે છે અને વિદ્યાર્થી ત્યારેય પણ ના ઝૂક્યા, તો પોતાના ગુંડાઓને મોકલીને હુમલો કરાવે છે."

"જ્યારથી સત્તામાં આવ્યા છે, ત્યારથી દેશના દરેક ભાગમાં વિદ્યાર્થીઓની સામે તેમણે જંગ છેડ્યો છે."

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

ટ્વિટર યુઝર રોશન રાય લખે છે, "ડિયર અક્ષય કુમાર, જોકે તમે એબીવીપીનું સમર્થન કરો છો, કૃપા કરીને કહો કે શું તમે તેમની તરફથી કરાયેલા આતંકવાદના આ કૃત્યનું તમે સમર્થન કરો છો કે નહીં, આ દેશ માત્ર તમારો નથી, અમારો છે, આ મુદ્દે તમારો મત જાણવા માગીશ."

બદલો X કન્ટેન્ટ, 7
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 7

વરિષ્ઠ પત્રકાર ઓમ થાન્વીએ લખ્યું છે, "પહેલાં જામિયા, પછી એએમયૂ, હવે જેએનયૂ. જે 'સંસ્કારી' ભારત-માતા-જયની સાથે ગોલી-મારો-સાલો-કોની ગૅંગને જે સંરક્ષણ આપી રહ્યા છે, તેમને ખ્યાલ નથી કે તે પોતાની સાથે શું કરી રહ્યા છે."

"તે એક હિંસક, ભીરુ અને ઓછા ભારતની તામિર કરી રહ્યા છે. પરંતુ તે સફળ નહીં થાય. સંસારમાં કોઈ અત્યાચારી નથી."

બદલો X કન્ટેન્ટ, 8
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 8

જ્યારે, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે JNUમાં થયેલી હિંસા પર કહ્યું છે, "ડાબેરી વિદ્યાર્થીઓએ જેએનયુનું નામ ખરાબ કર્યું છે. તેમણે વિશ્વવિદ્યાલયને ગુંડાગર્દીના અડ્ડામાં ફેરવી નાખ્યો છે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો