ગુજરાતના આ વિસ્તારોમાં સૌથી પહેલાં ગરમી વધશે, વરસાદની શક્યતા ખરી?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
ગુજરાતના આ વિસ્તારોમાં સૌથી પહેલાં ગરમી વધશે, વરસાદની શક્યતા ખરી?

ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં વાદળછાયા હવામાન બાદ હવે ધીરે ધીરે ગરમીમાં વધારો થયો છે.

ફેબ્રુઆરીના અંતે જ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધવા લાગ્યું છે અને માર્ચ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં સતત ગરમી પડવા લાગશે.

હવામાન વિભાગ અનુસાર આ વખતે ઉનાળામાં ગરમીનું પ્રમાણ કેવું રહેશે?

ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી કેવી ગરમી પડશે, વરસાદની શક્યતા કેટલી? જુઓ બીબીસી ગુજરાતીના હવામાનના આ વીડિયોમાં.

વીડિયો: દીપક ચુડાસમા

ગુજરાત, ગરમી, ઉનાળો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન