બિલીમોરાથી વઘઈ વચ્ચેની 104 વર્ષ જૂની ‘બાપુ એક્સપ્રેસ’ની સફર

104 વર્ષથી ચાલતી આ ટ્રેન બિલીમોરાથી વઘઈ વચ્ચે દરરોજ ચાલે છે.

દેશના થોડા બચેલાં નેરોગેજ રેલ માર્ગમાંથી આ એક છે.

આ ટ્રેનને 'બાપુ એક્સપ્રેસ' પણ કહેવામાં આવે છે.

આ 'બાપુ'નો મતલબ ગાંધી બાપુ નહીં પરંતુ સૌરાષ્ટ્રનાં રાજા-રજવાડાઓને માનથી બોલાવવા માટે બાપુ તરીકે બોલાવવામાં આવતા હતા તેની સાથે જોડાયેલો છે.

શાહરુખ ખાન : ઝીરો ફિલ્મ બાદ કિંગ ખાન હવે શું કરશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો