નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગને ભેટમાં આપેલ પેઇંટિંગની શું ખાસિયત છે?

ઇમેજ સ્રોત, Getty Images
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને દિગ્ગજ ચાઇનીઝ આર્ટિસ્ટનાં પેઇંટિંગની ખાસ પ્રિન્ટ ભેટમાં આપી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ દિગ્ગજ ચાઇનીઝ આર્ટિસ્ટ 'શૂ બીહોંગ' છે. સૌથી ખાસ વાત એ છે કે આ કલાકારે રવિન્દ્રનાથ ટાગોરના આમંત્રણથી ભારતમાં તેમણે ગાળેલા સમય દરમિયાન 1939થી 1940 ના વર્ષોમાં તૈયાર કર્યું હતું.
આ ચિત્રો તેમણે પશ્ચિમ બંગાળના વિશ્વભારતી વિશ્વવિદ્યાલય (શાંતિનિકેતન)માં તેઓ રોકાયા હતા ત્યારે બનાવી હતી.
જે રીતે ભારતના વિશ્વપ્રસિદ્ધ ચિત્રકાર એમ. એફ. હુસેનના ચિત્રોમાં પણ ઘોડાના ચિત્રો ખૂબ લોકપ્રિય બન્યા હતા, એવી જ રીતે શૂ બીહોંગ ઘોડા અને પક્ષીઓના ચિત્રો બનાવવા માટે જાણીતા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
'ધ હોર્સ એન્ડ સ્પેરોસ એન્ડ ગ્રાસ' ટાઇટલની પેઇંટિંગ શૂ કલા ભવનમાં તેઓ રોકાયા હતા ત્યારે બનાવી હતી.

પેઇંટિંગમાં શું છે?
આ કૃતિઓની પ્રિન્ટ ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિસર્ચ દ્વારા ઓર્ડર કરવામાં આવી હતી. શાંતિનિકેતન ખાતે શૂના ખાસ ચિત્રોમાં તે સામેલ છે.
શૂ બીહોંગ (1895-1953) શાંતિનિકેતનમાં આવનારા અને રોકાણ કરનારા પ્રથમ ચાઇનીઝ ચિત્રકાર હતા.
નીચે દર્શાવેલું ચિત્ર શૂ બીહોંગે તૈયાર કરેલું ચિત્ર છે, પરંતુ નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને આ ચિત્રની પ્રિન્ટ ભેટમાં નથી આપી. શૂ બીહોંગ કેવાં ચિત્રો બનાવતા હતા, આ પેઇન્ટિંગ તેનો એક નમૂનો માત્ર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
રવિન્દ્રનાથ ટાગોર જ્યારે સાઇનો-ઇન્ડિયન કલ્ચરલ સોસાયટીના પ્રમુખ હતા ત્યારે તેમણે શૂ બિહોંગને તેમના ચિત્રોના પ્રદર્શન અને તેમની કળા વિશે વક્તવ્યો આપવા માટે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
તમને આ વાંચવું પણ ગમશે:
વર્ષ 1939માં શાંતિનિકેતન ખાતે તેમના ચિત્રોનું પ્રદર્શન પણ યોજાયું હતું.
વડાપ્રધાને જે ચિત્ર આપ્યું છે તે 'ધ હોર્સ એન્ડ સ્પેરોસ એન્ડ ગ્રાસ' છે. જેમાં પ્રકૃતિને સુંદર રીતે દર્શાવવામાં આવી છે. તે માત્ર માત્ર શાહીથી જ બનાવવામાં આવ્યું છે.
બીહોંગે તેમણે રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજીના પણ ચિત્રો બનાવ્યા હતા.

રવિન્દ્રનાથ ટાગોર સાથે શું સંબંધ છે?
શૂ બિહોંગની કળા અને તેમના ચિત્રો વિશે પશ્ચિમ બંગાળની વિશ્વભારતી વિશ્વવિદ્યાલય (શાંતિનિકેતન)માં ચાઇનીઝ આર્ટના પ્રોફેસર સૌમિક નાન્દેએ જણાવ્યું કે શૂ બીહોંગ ચીનના પ્રસિદ્ધ ચિત્રકાર હતા. તેઓ શાંતિનિકેતન આવ્યા હતા અને ભારતમાં પ્રવાસ પણ કર્યો હતો.
તેમણે કહ્યું, "શૂ વિશે આજે પણ ભણાવવામાં આવે છે. તેમના ચિત્રો શાંતિનિકેતન મ્યુઝિયમમાં છે."
"તેમણે પ્રકૃતિનું ખૂબ જ સુંદર રીતે ચિત્રો દ્વારા વર્ણન કર્યું છે. વડાપ્રધાને જે ચિત્રની ભેટ શી જિનપિંગને આપી છે તે પ્રિન્ટ અહીંથી જ તૈયાર કરવામાં આવી છે."
અત્રે નોંધવું રહ્યું કે ચીન સાથે સાંસ્કૃતિક સંબંધોને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસને પ્રોત્સાહન આપવામાં પણ તેમનું યોગદાન હોવાનું માનવામાં આવે છે.
હાલ વડાપ્રધાન મોદી ચીનના પ્રવાસે છે અને ચીન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સાંસ્કૃતિક સંબંધનો આ ઐતિહાસિક પુરાવો એક મહત્ત્વનું પરિબળ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
દરમિયાન વડાપ્રધાન મોદીએ ચીનના વુહાનમાં ઇસ્ટ લેકમાં બોટમાં સાથે બેસીને સવારી કરી હતી.
બોટની યાત્રા દરમિયાન બન્ને વચ્ચે શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ મુદ્દે ચર્ચા થઈ હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6
વળી બન્ને નેતાઓએ લેકના કિનારે બગીચાની મુલાકાત પણ લીધી હતી.
તેમણે આ દરમિયાન ભારત-ચીનના સંબંધોને વધુ ગાઢ બનાવવા અંગે વાતચીત કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો