બંગાળની ખાડીમાં વાવાઝોડું આગળ વધ્યું, ગુજરાતમાં કેમ પલટાયું હવામાન, ક્યાં પડશે વરસાદ?

ગુજરાતમાં તાજેતરમાં જ થયેલા કમોસમી વરસાદ બાદ ફરી રાજ્યમાં હવામાન પલટાય તેવી શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે.

હવે ગુજરાતમાં હજુ કેટલા દિવસ કમોસમી વરસાદ પડી શકે છે અને ક્યાં સૌથી વધારે શક્યતા છે?