ગુજરાતનું હવામાન કેવું રહેશે, કયા જિલ્લાઓમાં છે વરસાદની આગાહી?

ગુજરાતનું હવામાન કેવું રહેશે, કયા જિલ્લાઓમાં છે વરસાદની આગાહી?

ગુજરાતમાં તાજેતરમાં જ થયેલા કમોસમી વરસાદ બાદ ફરી રાજ્યમાં હવામાન પલટાય તેવી શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે.

હાલ જ થયેલા કમોસમી વરસાદ બાદ હવે બંગાળી ખાડીમાં ફરી એક નવું વાવાઝોડું સર્જાવા જઈ રહ્યું છે અને તેની અસર રાજ્યને પણ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

જુઓ કેવું રહેશે વાતાવરણ અને ક્યાં છે વરસાદની આગાહી.