ગુજરાતમાં આ તારીખથી માવઠું, પહેલાં ક્યાં પડશે વરસાદ?

ગુજરાતમાં આ તારીખથી માવઠું, પહેલાં ક્યાં પડશે વરસાદ?

ગુજરાતમાં ઉત્તરાયણ બાદ પણ અનેક જગ્યાએ ઠંડી પડી રહી છે. હવે ભારત પર આવતી સિસ્ટમને કારણે માવઠાની આશંકા છે.

હવામાન વિભાગ અનુસાર ભારત પર આવશે એક, બે નહીં પરંતુ ત્રણ જેટલી સિસ્ટમ. જેની અસર ગુજરાત પર શું થશે?

માવઠું કઈ તારીખોમાં થશે અને કેટલા દિવસ વરસાદ પડશે?

અહેવાલ અને રજૂઆત- દીપક ચુડાસમા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન